ઘોર કળિયુગ: માં-બાપના ભાગલા પાડ્યા પછી માં ને રઝળતી મૂકી, બિચારી રડતાં રડતાં બોલી દિકરા નહીં પથરા જણ્યા હોત તો…

ઘોર કળિયુગ: માં-બાપના ભાગલા પાડ્યા પછી માં ને રઝળતી મૂકી, બિચારી રડતાં રડતાં બોલી દિકરા નહીં પથરા જણ્યા હોત તો…

ગુજરાતમા પોપટભાઈ આહીર નુ ચાલતું હેલ્પ ફાઉન્ડેશન ઘણા આનાથી નિઃસહાય લોકોની સેવાકીય પ્રવૃતિઓ દ્વારા મદદ કરી રહ્યુંછે આ વચ્ચે સુરત એક આધેડ વયની મહિલા સમજુબેન રવજીભાઈ પીપલીયા ની મુલાકાતે એમની ટીમ પહોંચી હતી માજી એમ દુઃખ વ્યક્ત કર્યું હતુંકે હું છેલ્લા 17 વર્ષથી છતાં દિકરાઓએ.

નોંધારી રહું છું 17 વર્ષ પહેલા મારા પતિનું નિધન થતાં આજે વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યોછું એ હતા ત્યારે પણ જમીન અને મકાન લેવા માટે દીકરાઓએ અમારા ભાગ પાડ્યા હતા થોડો સમય રાખીને અમને બંનેને કાઢી મૂક્યા હતા મારું પેટમાં ગાઠંનુ ઓપરેશન કરવામાં આવ્યું એ છતાં પણ એક પણ દીકરો ડોકાવા આવ્યો નથી.

સમજુ બેને રડતા રડતા જણાવ્યું હતું કે પેટે પાટા બાંધીને મોટા કર્યા અને એ દીકરાઓએ ઘરમાંથી લાત મારીને અમને કાઢી મૂક્યા આજે હું ફેક્ટરીમાં કચરો વારવા માટે જાઉં છું જેમાથી થોડા ઘણા રુપીયા મળે છે અને મારુ ગુજરાન ચાલવું છું.

પરંતુ આ મોંઘવારીમાં ઘરનું લાઈટ બિલ કરીયાણાનુ બીલ પુરું પડતુ નથી દિકરાઓ હું કો!રોના માં બિમાર હતી તોય આવ્યા નહોતા કે ભલે મરે મારી માં કહેતા ચોધાર આંશુ એ રડતા કહ્યું કે આના કરતાં પેટે પથરા જણ્યા હોત તો સારું હતુ પાડોશીઓ મને ખાવા આપતા બીમારીમાં પણ દિકરાઓ જોવા પણ નથી આવતા હુ એમને જોવા જઉ તો દુરથી ધક્કા મારી તગડે છે આટલી 70 વર્ષની ઉંમરે હું ક્યાં કમાવા જાઉં હવે મારા પગ પણ અશક્ત થતાં જાય છે મને બહુ ચક્કર આવે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *