જરા હટકે જરા બચકે’ ફિલ્મ ની સફળતા બાદ અભિનેત્રી સારા અલી ખાન અને વિક્કી કૌશલ સિદ્ધિ વિનાયક મંદિર દર્શન કરવા માટે પહોંચ્યા…. જુવો તસ્વીરો

જરા હટકે જરા બચકે’ ફિલ્મ ની સફળતા બાદ અભિનેત્રી સારા અલી ખાન અને વિક્કી કૌશલ સિદ્ધિ વિનાયક મંદિર દર્શન કરવા માટે પહોંચ્યા…. જુવો તસ્વીરો

બૉલીવુડ અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી સારા અલી ખાન હાલમાં પોતાની રિલિજ થયેલી ફિલ્મ ‘ જરા હટકે જરા બચકે ‘ ને લઈને બહુ જ ચર્ચામાં નજર આવી રહ્યા છે. જેને દર્શકોએ બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો છે. અને રિલિજ થયા પછી આ ફીલ્મ એ બોક્સ ઓફિસ પર બહુ સારું કલેક્શન પણ મેળવી લીધું છે. જેના કારણે હાલમાં આ કલાકારો પોતાનિ સફળતા ને એન્જોય કરી રહ્યા છે. એવામાં હવે ફિલ્મ ‘ જરા હટકે જરા બચકે ‘ ની ઓનસ્કીન જોડી વિક્કી કૌશલ અને સારા અલી ખાન મુંબઈ ના સિધ્ધી વિનાયક મંદિર ના દર્શન કરવા માટે પહોચ્યા હતા.

જ્યાથી વિક્કી કૌશલ અને સારા અલી ખાન ની થોડી તસ્વીરો સામે આવી રહી છે. જેમાં આ બંને જ બહુ જ ભક્તિ અને શ્રધ્ધા ની સાથે સિધ્ધિવિનાયક જી ના દર્શન કરતાં નજર આવી રહ્યા છે.સામે આવી રહેલ આ તસવીરોમાં તમે વિક્કી કૌશલ અને સારા લઈ ખાન બંને ટ્રેડિશનલ કપડાં માં નજર આવી રહ્યા છે. જ્યાં વિક્કી કૌશલ ની વાત કરવામાં આવે તો અભિનેતા આ તસવીરોમાં એક વ્હાઇટ કલરના કુર્તા પાયજામા માં બહુ જ હેન્ડસમ લાગી રહ્યા છે.

ત્યાં જ બીજી બાજુ અભિનેત્રી સારા અલી ખાન વિક્કી કૌશલ ની સાથે મેચિંગ વહાઇટ કલર ની કુરતી અને પ્રિંટેડ પેન્ટ અને મેચિંગ દુપટ્ટા માં બહુ જ સાધારણ અને ખૂબસૂરત લુક માં નજર આવી રહી છે. સારા લઈ ખાન અને વિક્કી કૌશલ સામે આવી રહેલ તસ્વીરો માં ગણપતિ બાપ્પા ની પાસે હાથ જોડીને પુજા અર્ચના કરતાં નજર આવી રહ્યા છે અને તેના બાદ તેઓ સિધ્ધિવિનયક મંદિર માં પ્રસાદ ચડાવતા અને ત્યાર પછી પ્રસાદ વિતરણ કરતાં નજર આવી રહ્યા છે. વિક્કી કૌશલ અને સારા અલી ખાન મંદિર ની બહાર આવ્યા બાદ પોતાના તમામ ફેંસ અને ત્યાં હાજર અન્ય લોકોને પ્રસાદ વેચતા બહુ જ ખુશ નજર આવી રહ્યા છે.

ગણપતિ બાપ્પા ની પુજા અર્ચના બાદ વિક્કી કૌશલ અને સારા અલી ખાન મંદિર ની બહાર આવીને પોજ આપતા અને તેની સાથે સાથે ઓન સ્ક્રીન કપલ મીડિયા ની સાથે વાતચીત કરતાં પણ દેખાઈ રહ્યા છે. સિધ્ધિવિનયક મંદિર થી સારા અલી ખાન અને વિક્કી કૌશલ બંને જ પોતાની તસ્વીરો માં સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે અને જેના પર ફેંસ હવે બહુ જ પ્રેમ વરસાવી રહ્યા છે અને તેઓને શુભકામના આપી રહ્યા છે. જોકે થોડી સોશિયલ મીડિયા પર સારા અલી ખાન વિષે યુજારો અલગ અલગ વાતો કરતાં પણ અંજાર આવી રહ્યા છે.

કેમકે આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે સારા અલી ખાન ઇસ્લામ ધર્મ ની સાથે સબંધ ધરાવે છે.અને એવામાં સિધ્ધિવિનાયક મંદિર માં પૂજા અર્ચના કરતાં ની તેમની તસ્વીરો જોયા બાદ લોકો અલગ અલગ પ્રતિકીય આપી રહ્યા છે. હાલમાં તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વિક્કી કૌશલ અને સારા અલી ખાન ની આ ફિલ્મ 2 જૂન 2023 ના રોજ રિલિજ થઈ છે. અને રિલિજ ના પહેલા અઠવાડીયા માં જ આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર લગભગ 30 કરોડ નું કલેક્શન કરી લીધું છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *