અભિનેત્રી કાજોલ એ સોશિયલ મીડિયા પરની બધી પોસ્ટ ડિલીટ કરતા ની સાથે લખી એવી વાત કે જાણીને હચમચી જશો….લખ્યું કે હું જીવન ના મુશ્કિલ…..જાણો

અભિનેત્રી કાજોલ એ સોશિયલ મીડિયા પરની બધી પોસ્ટ ડિલીટ કરતા ની સાથે લખી એવી વાત કે જાણીને હચમચી જશો….લખ્યું કે હું જીવન ના મુશ્કિલ…..જાણો

બૉલીવુડ ની અભિનેત્રી કાજોલ બી ટાઉન ની પોપ્યુલર અભિનેત્રી છે. જે પોતાના બેબાક અંદાજ અને ચુલબુલાપણા ના કારણે જાણતી છે. જે તેની સોશિયલ મીડિયા પરની પોસ્ટ માં જોઈ શક્યા છે.જોકે હાલમાં જ તેને પોતાની ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પરની એક પોસ્ટ શેર કરી છે અને જાણકારી આપી છે કે તે સોશિયલ મીડિયા થી બ્રેક લઇ રહી છે. અને તેને આનું જે કારણ જણાવ્યું છે તેનાથી તેના ફેન્સ ની ચિંતા વધી ગઈ છે. 9 જૂન 2023 ના રોજ કાજોલ એ પોતાના ઈનસ્ટરાગ્રામ અને ટ્વીટર હેન્ડલ પર જાહેરાત કરી કે તેને થોડા સમય માટે સોશિયલ મીડિયા થી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

અભિનેત્રી એ પોતાની પોસ્ટ માં એક નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે મારા જીવન ના સૌથી મુશ્કિલ ટ્રાયલ નો સામનો કરી રહી છું. ફોટો શેર કરતા કેપશન માં લખ્યું કે સોશિયલ મીડિયા માંથી બ્રેક લઇ રહી છું.કાજોલ એ સોશિયલ મીડિયા થી બ્રેક ની જાહેરાત કરતા પોતાની બધી પોસ્ટ પણ ડીલીટ કરી દીધી છે. તેના ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની નોટ સિવાય બીજું કઈ નથી. એવામાં જેવી અભિનેત્રી દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવી કે તેવા જ તરત 14.4 મિલિયન ફોલોવર્સ શોકમાં જોવા મળી આવ્યા છે.

જોકે જ્યા તેના મોટા ભાગના ફેન્સ ચિંતા માં છે કે અંતે કાજોલ કઈ મુશ્કિલ સમય થી પસાર થઇ રહી છે, ત્યાં જ ઘણા નું કહેવું છે કે આ તેમની આવનારી સિરીઝ ગુડ વાઈફ ના પ્રમોશન ની સ્ટેટર્જી હોઈ શકે છે. જેમાં તેઓ એક વકીલ ના કિરદાર માં નજર આવશે. એવામાં તેના આ ‘ મુશ્કિલ ટ્રાયલ ‘ એ સિરીઝ માં તેમના વકીલ ના કિરદાર ની સાથે જોડી ને જોવામાં આવી રહ્યો છે. ત્યાં જ એક ફેન એ લખ્યું કે અરે કાજોલ આશા છે કે તમે સારા હશો બેબી, તમને બહુ જ પ્રેમ ને બહુ બધા હગ આપી રહી છું ત્યાં જ એક અન્ય એ લખ્યું કે ટેક યોર ટાઈમ કવિન, આશા છે કે તમે ઠીક છો. બહુ બધો પ્રેમ, અમે હંમેશા તમારી માટે અહીં રહેશું.

જો કાજોલ ના અંગત જીવન ની વાત કરવામાં આવે તો તેને ફેબ્રુઆરી 1999 ના રોજ અભિનેતા અજય દેવગણ ની સાથે લગ્ન કર્યા હતા. આ કપલ એ વર્ષ 2003 માં પોતાની દીકરી ન્યાસા દેવગણ નું આ દુનિયામાં સ્વાગત કર્યું અને લગભગ 7 વર્ષ પછી સપ્ટેમ્બર 2010 માં પોતાના દીકરા યુગ નો જન્મ થયો. ન્યાસા જ્યા અત્યારથી જ સોશિયલ મીડિયા પર બહુ જ પોપ્યુલર છે ત્યાં જ યુગ મીડિયા ની લાઈમલાઈટ થી દૂર રહેવું પસંદ કરે છે.

કાજોલ ના કામ ની વાત કરવામાં આવે તો કાજોલ છેલ્લે ‘ સલામ વેંકી ‘ માં નજર આવી હતી, જેમાં તેની સાથે વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકા માં હતા. ત્યાં જ ફિલ્મ માં આમિર ખાન નો કૈમિયો હતો. તેને બીજીવાર નેટફ્લિક્સ ની ‘ લસ્ટ સ્ટોરીઝ ‘ માં જોવામાં આવી હતી. જેમાં તેમની સાથે નીના ગુપ્તા, વિજય રાજ, તમન્ના ભાટિયા, મૃણાલ ઠાકુર અને અંગદ બેદી મુખ્ય ભૂમિકા માં હતા. એના સિવાય તેમની પાસે ‘ ધ ગુડ વાઈફ ‘ પણ છે જે અમેરિકી શો નું ઇન્ડિયન વર્જન છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *