400 થી વધારે ફિલ્મો માં કામ કરનાર અભિનેત્રી જૈમીની ત્રીવેદી છે ગુજરાતના આ ગામના વતની, જાણો જીવન વિષે…

400 થી વધારે ફિલ્મો માં કામ કરનાર અભિનેત્રી જૈમીની ત્રીવેદી છે ગુજરાતના આ ગામના વતની, જાણો જીવન વિષે…

ગુજરાતી ફિલ્મોને જાણીતો ચહેરો જેને દરેક ગુજરાતીએ લગભગ જોયો જ હશે ઘણી બધી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં માતાનું પાત્ર ભજવીને દર્શકોની વચ્ચે લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી જૈમીની ત્રીવેદી નો જન્મ અમદાવાદમાં થયો‌ હતો જૈમીની નાનપણથી અભિનય ખુબ જ શોખ ધરાવતી હતી સ્કુલ નાટકો માં તેમને પોતાના શ્રેષ્ઠ અભિનય થી પોતાના અભિનયની ઓળખ આપી હતી.

અમદાવાદ ની એચ કે કોલેજ માં તેમણે અભ્યાસ કર્યો આ દિવસો માં અભિનેત્રી નિતુસિહં જેવો તેમનો લુક હોવાથી કોલેજ માં તેમને નિતુ સિંહ લોકો કહેતા કોલેજના સમયમાં તેમને ઘણા બધા નાટકોમાં ભાગ લીધો જેમાં ઈરાદો અને વિતાવેલી.

નાટકો સામેલ હતા ત્યાર બાદ જ તરસ્યો સંઘમ થી તેમને અભિનય થકી પૈસા મેળવ્યા ત્યારબાદ તેમને ઘણા બધા કોમર્શિયલ નાટકો મુખ્ય અભિનેત્રી રૂપે ભજવ્યા જેમાં રંગીલી રાધા અને પપ્પા ના પાંચમાં લગ્ન આ બંને નાટક ખૂબ જ સફળ રહ્યા હતા ત્યારબાદ તેમને દૂરદર્શન સ્થાન મળ્યું અને તેમના શ્રેષ્ઠ અભિનય થકી.

તેમને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું સુવર્ણ મોકો પ્રાપ્ત થયો ગુજરાતી ફિલ્મ સોળે સજ્યા શણગાર તેમની પ્રથમ ફિલ્મ હતી જૈમીની ત્રીવેદી એ અશરાની થી લઈને તુષાર સાધુ જેવા કલાકારો સાથે અભિનય કર્યો તેમણે 400 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમની મુખ્ય હીટ ફિલ્મોની વાત કરીએ તો જય દશામાં જીતી લે.

જિંદગી રા નવઘણ કેમ‌ છો મૈયરનો માડવો અને પ્રીતનુ પાનેતર મૈયરમાં મનડુ નથી લાગતુ દેશ રે જોયા દાદા પરદેશ જોયા એકવાર પીયુને મળવા આવજો તેમણે ઘણી બધી ફિલ્મોમાં કાકી મા બહેન ફોઈ નું પાત્ર ભજવી શ્રેષ્ઠ અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી વિક્રમ ઠાકોરની ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે મા તમને માનો રોલ ભજવ્યો હતો.

ત્યારબાદ તેમને ઘણી બધી વિક્રમ ઠાકોર ની ફિલ્મમાં માં નુ પાત્ર ભજવ્યું તમને નરેશ કનોડીયા ની માં નુ પાત્ર પણ ભજવેલું છે અને વિક્રમ ઠાકોર પણ તેમની માંનો રોલ હંમેશા જૈમીની ત્રિવેદી ભજવે તેવી માંગણી કરતા હતા પોતાના શ્રેષ્ઠ અભિને થકી તેમને ગુજરાત રાજ્ય માંથી ત્રણ એવોર્ડ મળેલા છે તેમના ફિલ્મી કેરીયર દરમિયાન તેમને ઘણા બધા એવોર્ડ મેળવેલા છે

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *