ઇન્ડિયન આર્મીમાં જોડાશે અભિનેતા રવિ કિશનની દિકરી- ‘અગ્નિપથ’ પરીક્ષા પાસ કરી 21 વર્ષની ઉંમરે બની ‘અગ્નવીર’…લોકોએ કર્યા ભરપૂર વખાણ

ઇન્ડિયન આર્મીમાં જોડાશે અભિનેતા રવિ કિશનની દિકરી- ‘અગ્નિપથ’ પરીક્ષા પાસ કરી 21 વર્ષની ઉંમરે બની ‘અગ્નવીર’…લોકોએ કર્યા ભરપૂર વખાણ

હિન્દી સિનેમાના પ્રખ્યાત સ્ટાર અને રાજનેતા રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ ચુકી છે. ઈશિતા ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ ડિફેન્સ દળનો એક ભાગ બની છે.

આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને કહ્યું છે (Ravi kishans daughter Ishita Shukla joins army)કે તેઓ ઈચ્છે છે કે તેમની દીકરી ડિફેન્સ ફોર્સમાં જોડાય. આ સ્થિતિમાં અભિનેતાની છાતી ચોક્કસ ગર્વથી પહોળી થઈ ગઈ હશે. એવામાં હવે અનુપમ ખેરે પણ ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે ઈશિતાના વખાણ કર્યા હતા અને રવિ કિશનને અભિનંદન પણ આપ્યા છે.

અનુપમ ખેરે ટ્વીટમાં લખ્યું છે કે, ‘મારા પ્રિય મિત્ર રવિ કિશન તમારી દીકરી ઇશિતા વિશે માટે પ્રેરણાદાયી સમાચાર વાંચ્યા કે તે અગ્નિવીર યોજના હેઠળ ડિફેન્સ ફોર્સમાં જોડાઈ છે. મને આ વાતની ખુશી છે અને મને આ વાતનો ગર્વ પણ છે. ઈશિતાને અઢળક પ્રેમ અને આશીર્વાદ આપ્યા. તેને કહો કે તેનું આ પગલું લાખો છોકરીઓ માટે પ્રેરણાનું ઉદાહરણ બનશે!જય હિન્દ!’

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *