ગરીબો ના ઘર બનાવનાર “ખજૂરભાઈ” વિષે, આ ભાઈએ વિડીયો બનાવી કહ્યું એવું કે.., વિડીયો જોઈને ભાવુક થઈ જશો..

ગરીબો ના ઘર બનાવનાર “ખજૂરભાઈ” વિષે, આ ભાઈએ વિડીયો બનાવી કહ્યું એવું કે.., વિડીયો જોઈને ભાવુક થઈ જશો..

ગુજરાતમાં સોનુ સૂદ ના નામથી ઓળખાતા એવા ખજૂર ભાઈ ને કોઈ ઓળખાણની જરૂર નથી. આજના સમયમાં ખજૂરભાઈ દિવસ-રાત જોયા વગર ગરીબ લોકોની મદદ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ખજૂર ભાઈ એ ગુજરાતની અંદર ૨૦૦થી પણ વધારે ગરીબ લોકોના ઘરે પણ બનાવી આપ્યા છે. ખજૂર ભાઈના ઘર બનાવવાની હજુ આજના સમયમાં પણ ચાલુ છે. આજના સમયમાં ખજૂર ભાઈ ના વખાણ કરો એટલા ઓછા પડે અને ખજૂર ભાઈ ગરીબ લોકો માટે દેવદૂત બની ગયા છે.

આજના સમયમાં ખજૂર ભાઈ ગરીબ લોકો માટે જ ભગવાન બની ને આવ્યા છે. ખજૂર ભાઈ અત્યારે ગુજરાતના અંતરિયાળ ગામડાઓની અંદર જઈને લોકોની સેવા કરી રહ્યા છે અને નિરાધાર લોકોના ઘર બનાવી આપી રહ્યા છે. ખજૂર ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની એક દિવસમાં ૫૦ હજાર થી ૬૦ હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખે છે. ખજુરભાઈ માત્ર લોકોના ઘરે જ નહીં પરંતુ ઓ ઘર બનાવીને અંદરનો તમામ સામાન પૂરો પાડે છે અને તેમણે અત્યાર સુધીમાં ઘણા બધા ગરીબ લોકોના જીવન સુધારી નાખ્યા છે.

અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખજૂરભાઈ અપડેટ નામની ચેનલ ની અંદર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ભાઈ ખજૂર ભાઈ વિશે વખાણ કરી રહ્યા છે. આ ભાઈ નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યો છે. નીંદર આવે છે બોલી રહ્યા છે તેને જાણીને તમે પણ સલામ કરશો. તો ચાલો જાણીએ વીડિયોમાં કે આવા એવું તો ખરું કહ્યું છે શું બોલ્યા કે લોકો તેમની વાહ વાહી કરી રહ્યા છે.??

આ ભાઈ વીડિયોની અંદર કહી રહ્યા છે કે, વ્યક્તિ કોઈ જગ્યા ઉપર નાનો એવો બાકડો પણ બનાવે તો તે વ્યક્તિની એક નામ લખેલી તકદી ત્યાં જોડવામાં આવે છે. આજે જ્યારે એક વ્યક્તિ આખા ગુજરાતમાં કરીને તમામ ગરીબોની મદદ કરે છે. ગરીબો ની જરૂરિયાત પૂરી કરે છે. અને નિરાધાર લોકોના ઘર બનાવી આપે અને મકાન બનાવી આપે, અને વાત તો એ છે કે, ક્યાંય તે વ્યક્તિ ની તકદી ચોટાડેલી નથી.

તે વ્યક્તિ આખા ગુજરાતની અંદર ગામડામાં જઈને ઘણા બધા લોકોના ઘર બનાવે છે. કોઈ જગ્યા પર તે વ્યક્તિનો ફોટો ચોટાડેલો નથી. કે ભાઈ ફલાણા બજેટ માંથી, કે મારા બજેટ માંથી. એક એક ગરીબ ના આસુ રોજનું છે અને અને તે ભાઈ, વિડીયો જોવા મળે ને, ત્યારે આપણે ઘરે બેઠા પણ આપના રૂંવાડા ઉભા થઈ જાય છે. આ વ્યક્તિને ખરેખર લાખ લાખ વંદન ખૂબ ખૂબ સલામ છે. ખરેખર આ વ્યક્તિને ગુજરાત રત્ન કહીએ તો પણ ઓછું પડે.

અત્યારે સોશિયલ મીડિયા દ્વારા આ ભાઈ નો વિડીયો ખૂબ જ મોટી માત્રામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ભાઈ કોણ છે અને કઈ જગ્યાનો આ વિડિયો છે તે વિશે હજુ કોઈ વિગતવાર માહિતી મળી આવી નથી. પરંતુ ઓ વીડિયોની અંદર આ ભાઈ જે બોલી રહ્યા છે તે ખરેખર ખૂબ સુંદર વાત કહી રહ્યા છે. અને લોકોને દિલ ને અડી જાય તેવી વાત જણાવી રહ્યા છે. આ વિડિયો ને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને like પણ કરી રહ્યા છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *