દિવ્યા ખોસલા કુમાર પર તૂટી પડ્યો દુખોનો પહાડ, સૌથી નજીકની વ્યક્તિનું થયુ નિધન, અભિનેત્રીની રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ

બોલીવુડ અભિનેત્રી તથા અભિનેતા સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે તેમાંથી હાલમાં જ બોલીવુડ અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક દિવ્યા ખોસલા પર એક ખૂબ જ દુઃખના સમાચાર આવી પડ્યા હતા તેમાં તેની માતાનું અવસાન થયું હતું. આ માહિતી તેમને પોતાના instagram પોસ્ટ દ્વારા આપી હતી. તેણે માતા સાથેની અમુક યાદો instagram પોસ્ટમાં શેર પણ કરી હતી.
જેમાં માતા સાથે વિતાવેલી પળો તેણે દર્શાવી હતી જેમાં માતા અને પુત્રી નો પ્રેમ જોવા મળી રહ્યો હતો. બંને એકબીજાને પ્રેમ તથા વહાલ કરતી તસવીરો શેર કરી હતી તેણે સોશિયલ મીડિયા દ્વારા જ તેમનું દુઃખ વ્યક્ત કર્યું હતું. જો કે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે દિવયા એ પોતાની પોસ્ટ શેર કરતાં લખ્યું કે મમ્મા મે થોડા સમય પહેલા મારી માતાને ગુમાવી દીધી હવે મારા હૃદયમાં હંમેશા માટે ખાલી પણ આવી ગયો છે પરંતુ તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે છે હું તમારા મૂલ્યો તથા સંસ્કાર લઈને હંમેશા ચાલીશ તમારાથી જન્મ લેવાનો મને ખૂબ જ ગર્વ છે.
હું તમને ખૂબ જ પ્રેમ કરું છું મમ્મી ઓમ શાંતિ આવું કહીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યો હતો દિવ્યા ના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે તેમને પણ આ સમાચાર સાંભળતાની સાથે જ દુઃખ વ્યક્ત કર્યો હતો તથા તેમને શેર કરેલી પોસ્ટમાં પણ ઓમ શાંતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સિવાય બોલીવુડ દિગજ અભિનેતા તથા અભિનેત્રીઓએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ કરી હતી.