હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતી હિન્દુ રીત રિવાજ થી જોડાયા લગ્ન નાં બંધન માં પરંતુ લગ્ન બાદ જે થયું તે જાણી ને ચોકી જશો

આપણા દેશમાં લગ્નને એ ખૂબ જ પવિત્ર બંધન છે. આ પવિત્ર બંધનમાં સૌ લોકો અમુક ઉંમરે જોડાય છે. આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે. તેને કોઈ પણ જાતના બંધન કે કોઈ મુશ્કેલી નડતી નથી. ક્યારેક કોઈ લગ્ન ની વાત સાંભળીને આપણે ચોકી જતા હોઈએ છીએ. તો ઘણીવાર કોઈ પણ જાતની નાત જાત કે કોઈ ધર્મ જોયા વગર લોકો લગ્ન કરતા હોય છે. ત્યારબાદ તેઓ ખુશ પણ ખૂબ જ જોવા મળતા હોય છે .તેવા જ એક લગ્નનો કિસ્સો ઉત્તર પ્રદેશના સીતાપુર થી સામે આવ્યો છે. જેને સાંભળીને તે જોઈને લોકો ચોકી ગયા છે.
કારણ કે જ્યાં એક મુસ્લિમ યુવતીએ તેના પરિવારને છોડીને હિન્દુ યુવક સાથે મંદિરમાં સંપૂર્ણ હિન્દુ રીત રિવાજ થી લગ્ન કર્યા હતા. આ લગ્નની તસવીરો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં લોકો તેમના અલગ અલગ પ્રતિસાદ આપી રહ્યા છે. આ લગ્નમાં બંને પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. તેઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. આ યુવતી મૂળ રામપુરા મથુરા વિસ્તારના બિસાર માં રહેતી હતી. અને તેને મેવડી સેવાલિયામાં રહેતા હિન્દુ યુવક પ્રદીપ યાદવ સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. પરંતુ યુવતીના પરિવાર તે લગ્નની ખૂબ જ હતો.
પરંતુ યુવતી તે જ યુવક સાથે કોઈપણ હાલતમાં લગ્ન કરવા માંગતી હતી. અને અંતે બંને પક્ષના લોકો રૂબીયાના ગામમાં પહોંચ્યા હતા. જ્યાં હિન્દુ રીત રિવાજ અનુસાર બંને પક્ષોને હાજરીમાં આ યુગલે સાત ફેરા લીધા હતા. આ વિવાહ માં તમામ મંત્રોચ્ચાર હિન્દુ રીત રિવાજ અનુસાર જ બોલવામાં આવ્યા હતા. આ હિન્દુ અને મુસ્લિમ બંને વચ્ચે લગ્ન થયા બાદ યુવતીએ પોતાનું નામ રૂબીયા માંથી રજની રાખ્યું હતું આ લગ્નમાં કન્યા પક્ષના કોઈપણ લોકો હાજર રહ્યા ન હતા તેણે પરિવારની વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તે તેનાથી નારાજ હતા.
આ બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતો. તેથી જ યુવતીએ ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાં આવી હતી આ તમામ પ્રક્રિયા કરવા માટે તે તેના પ્રેમી સાથે મુંબઈ ગઈ હતી ત્યાં તેણે યુવતીના પરિવારજનો એ યુવતીને સગીર બતાવીને પ્રેમી વિરુદ્ધ અપરણ નો કેસ દાખલ કર્યો હતો. બે સમુદાયના મામલાને કારણે પોલીસ સક્રિય થઈ ગઈ હતી પરંતુ સોમવારે પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા.
જ્યાં રૂબીના એ પોતાનો ધર્મ બદલીને હિન્દુમાં જોડાવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ અંતે બંને લોકો એ વિવાહ કર્યા હતા. આ વિવાહ કર્યા બાદ બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.પરંતુ યુવતીના પરિવારજનો એ નારાજગી વ્યક્ત કરી હતી. તેની સાથે તમામ સંબંધો પણ તોડી નાખ્યા હતા. આ લગ્ન અને ધર્મ પરિવર્તન અંતે ખૂબ જ શાંતિ પૂર્વક પૂર્ણ થયું હતું.