પ્રેમ લગ્ન કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો ! રાજકોટના આ દંપતીનો કિસ્સો જાણીને ધ્રુજી જશો…

પ્રેમ લગ્ન કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો ! રાજકોટના આ દંપતીનો કિસ્સો જાણીને ધ્રુજી જશો…

પતિ પત્નીના સંબંધ સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે એકબીજાને સાથે રહેવાનું વચન આપતા હોય છે અને આજ વચન સાથે પોતાના જીવનની શરૂઆત કરતા હોય પતિ પત્નીની ઢાલ બનીને તેની સારસંભાળ કરતો હોય તો પત્ની પણ તેના પતિની સેવા કરતી હોય છે દાંપત્ય જીવનમાં આગળ વધતાં તેના જીવન પહેલા સુખી જીવન જીવતા હોય છે.

પરંતુ ન જાણે શું થઈ જતું હોય કે બંને વચ્ચે મતભેદ શરૂ થતા જાય છે ત્યારે લગ્ન સમય આપેલા વચન પણ કયા ગુમ થઈ જાય તેની પણ કોઈ ખબર નથી હેતી જ્યારે એક તેઓ એકબીજા હળી મળીને રહે તો જ તેનો સંસાર ચાલતો રહે નહીંતર તો તેના જીવન અડચણ જ પેદા થતી રહે છે.

આ કિસ્સામાં પ્રેમ લગ્ન કરીને રહેતી એક પત્નીને તેના પતિએ ઘરની બહાર કાઢી મુક્યા છે મા દીકરો એકલા રહેવા માટે મજબૂત બન્યાછે તો આવો જાણીએકે આ મહિલા હાલ કેવી સ્થિતિમાં રહે છે હાલ રાજકોટમાં રહેતા કાજલ બહેન મહેતા તેમના દીકરા સાથે રહે છે તેની આર્થિક સ્થિતિ બહું જ ખરાબ છે.

આ માટે તેણે પોપટભાઈની ટીમને મદદ માટે સંપર્ક હતો અને કાજલ બહેને તેને પડતી પરેશાની વિશે જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે તેમના પતિએ તેને ઘરની બહાર કાઢી મુક્યા અને કમાવાવાળું કોઈ નથીં એમ જણાવતા કહ્યું કે તેના દીકરો પૃથ્વીની સ્કૂલની ફી ભરવામાં બહું સમસ્યા આવેછે આ મહિલા એકલી કામ કરતી હોવાથી ઘર ખર્ચ જ માંડમાંડ ઉપડે છે.

જેથી કરીને પોપટભાઈ તમે થોડી અમથી મારા દીકરાના ભણતરમાં મદદ કરો એવી વિંનતી કાજલ બહેને કરી હતી કાજલ બહેનનો દીકરો 7માં ધોરણમાં ભણેછે આ મહિલા અન્ય લોકોના ઘરે જઈને ભોજન બનાવવાનું કામ કરે છે.

વધુ વાંચો:નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી ! કોણ બનશે વડાપ્રધાન, વિપક્ષની બેઠક પહેલા અમિત શાહનું મોટું નિવેદન…
તેમના જીવન વિશે પોપટભાઈએ આ મહિલાને પૂછ્યું તો કહ્યું કે પહેલા અમે ગામમાં રહેતા હતાં અને હાલ પરિવારમાં અમે માઁ દીકરો જ છીએ મારા સાસુ સસરા દેવર સંપૂર્ણ પરિવાર છે પરંતુ અમને બોલવતા નથી તેઓ આગળ જણાવે છેકે તેણે પ્રેમ લગ્ન કર્યા હતાં આ મહિલાના પતિએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેમના સાસુ સસરા કહેતા કે તમે બંનેએ પ્રેમ લગ્ન કર્યા છે.

એમાં અમે શું કરીએ તેના પતિ વિશે વાત કરતા જણાવે છેકે તેના પતિ બીમાર રહેતા હતાં તેની પાછળ મહિલાએ પૈસા ભેગા કરેલા આખા ખર્ચી નાખ્યાં છતાં તેને છોડીને બીજી મહિલા સાથે રહેવા લાગ્યાં હતાં આમ પછી મહિલા એકલી રહેવા મજબૂર બની હતી ત્યારે પોપટભાઈના કામને લઈને તમે શું કહેશો પોસ્ટમાં તમારી પ્રતિક્રિયા જણાવવા વિનંતી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *