ગુજરાતીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! વિદેશ મા વધુ એક ભારતીય યુવતી કરપીણ હત્યા કરાઈ…જાણો પુરી ઘટના

ગુજરાતીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! વિદેશ મા વધુ એક ભારતીય યુવતી કરપીણ હત્યા કરાઈ…જાણો પુરી ઘટના

હાલમાં દરેક ગુજરાતીઓને વિદેશ જવાનું સપનું છે . હાલમાં જ એક એવી ઘટના બની છે જે ગુજરાતીઓ માટે ચેતવણી.સમાન છે ! વિદેશ મા વધુ એક ભારતીય યુવતી કરપીણ હત્યા થઈ. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે કયા કારણોસર અને કઈ રીતે આ યુવતીની હત્યા કરાઈ.

આઇ.એમ ગુજરાતના (gujarat) અહેવાલ પ્રમાણે મળતી માહિતી મુજબ મૂળ હૈદરાબાદની યુવતીની લંડનના વેમ્બલીમાં નીલ્ડ ક્રેસ્ટન ખાતે છરીના ઘા મારીને કરપીણ હત્યા થઈ અને આ હત્યા કરનાર આરોપી યુવતીનો પાડોશી જ હતો.

આ યુવતીનું નામ કોન્થમ તેજસ્વિની છે,જેનું મોત નીપજ્યું છે. બીજી એક અન્ય યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

તપાસમાં સામે આવ્યું કે, તા. 13 જૂનના રોજ બની બે મહિલાઓ (women) પર હુમલો થયો હતો જેમાં કોન્થમ તેજસ્વિનીનું મોત થયુ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હતી.
આ ઘટનાને પગલે તાત્કાલિક જ પોલીસે એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી.

પોલીસે (police) આંશકા વ્યક્ત કરી છે કે, આ ઘટના માટે બ્રાઝિલનો એક શખસ જવાબદાર છે, જે આ ફ્લેટના રુમમાં રહેતો હતો. આ હત્યાના કારણે ચારોતરફ અફરાતરફી મચી ગઇ છે. આ માત્ર પહેલો બનાવ નથી પરંતુ અનેકવાર ભારતીયની ત્યાં હત્યાના બનાવો સામે આવે છે. ખાસ કરીને ગુજરાતીઓ (Gujarati) લોકોની હત્યા વધુ થાય છે જેથી દરેક ગુજરાતીઓ માટે આ ચેતવણી સમાન કિસ્સો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *