સુરતમાં 23 વર્ષની મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરીએ… સુસાઈડ નોટમાં થયો ચોંકાવનારો ખુલાસો…

સુરતમાં 23 વર્ષની મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરીએ… સુસાઈડ નોટમાં થયો ચોંકાવનારો ખુલાસો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી છે. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

આ ઘટના બધા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન મહિલાએ લખેલી સુસાઇડ નોટ મળી છે. પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતવાર વાત કરીએ તો સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતી અને ઘરકામ કરતી 23 વર્ષીય જયશ્રી નામની મહિલાએ સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન છે. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પહેલાના સુસાઇડ બાદ એક ઓડિયો ક્લિપ સામે આવતા જ મહિલાના પતિએ મહિલાની પૂર્વ શેઠાણી ઉપર આક્ષેપ કર્યા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, જયશ્રીબેન જે જગ્યા પર કામ કરતા હતા, તે શેઠાણી પાસેથી જયશ્રીબેન મકાન લેવા માટે બે લાખ રૂપિયા લીધા હતા. આ મકાનને લીધા બાદ દર મહિને ₹2,000 કાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

પરંતુ કોઈ કારણોસર જયશ્રીબેન શેઠાણીને ત્યાંથી નોકરી છોડી દીધી હતી. જેને લઈને શેઠાણીએ જયશ્રીબેન ને ફોન કરીને ઉઘરાણીઓ શરૂ કરી હતી. શેઠાણીની ઉઘરાણીથી જયશ્રીબેન ખૂબ જ કંટાળી ગયા હતા. પૂર્વ શેઠાણી સતત જયશ્રીબેનને પૈસા આપવા માટે દબાણ કરતી હતી.

એટલું જ નહીં પરંતુ જાણવા મળી રહ્યું છે કે, શેઠાણીએ જયશ્રીબેન ને 15 જુલાઈ સુધી પૈસા આપવાનું જણાવ્યું હતું. તેને લઈને જયશ્રીબેનએ સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને હોલી છે સુસાઇડ નોટ ના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *