10 વર્ષ જેલમાં રહી હાસિલ કરી 31 ડિગ્રી, બહાર નિકળતાજ મળી સરકારી નોકરી, જાણો એવા આ પટેલ ભાઈ વિષે…

સરકારે તેમને કાકા કહીને નોકરી આપી અને આગળ જતાં તેમણે ૩૧ ડીગ્રી મેળવી જ્યાં આજના યુવાનોને એક ડિગ્રી મેળવવા માટે ઘણો ટાઈમ લાગે છે ત્યાં આ કાકાએ 31 ડીગ્રીઓ મેળવી છે તેણે તેના જીવનના કેટલા વર્ષો સંઘર્ષ કર્યા હશે જ્યારે તેણે 31 ડીગ્રીઓ મેળવી છે આ કહાની ભાનુભાઈ પટેલની છે ચાલો જાણીએ તેમના જીવનની રસપ્રદ કહાની વિશે.
મોરારીબાપુ જ્યારે શિક્ષક હતા ત્યારે ભાનુભાઈ તેમના શિષ્ય હતા અત્યારે ભાનુભાઇ પટેલ 66 વર્ષના છે તે નાનપણથી જ ખૂબ હોશિયાર હતા તેમને કોઈ ગુનો કે મારપીટ ન કરી હતી પરંતુ તે જેલમાં ગયા હતા તેમને એક કાયદાની સજા થઈ હતી જેથી તેને દસ વર્ષ જેલમાં ગુજારવા પડ્યા હતા તેમણે જેલમાં કરેલા કાર્યોને કારણે તે લોકોની આંખોમાં હીરો બની ગયા છે જ્યારે તે નિવૃત્ત થયા ત્યારે તેમણે એક પુસ્તક લખ્યું છે જેમાં તેમણે સંપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
જ્યારે ભાનુભાઇ પટેલ ૧૨ વર્ષના હતા ત્યારથી જ તે તેમના કુટુંબ પરિવારથી દૂર રહ્યા હતા અને પોતાની ભણતર પૂરી કરતા હતા તેમણે લગ્ન કર્યા નથી જ્યારે વહસ્ટપ્પનો જમાનો નહોતો ઇન્ટરનેટનો જમાનો ન હોતો ત્યારે ભાનુભાઈએ દેશ વિદેશના ઘણા લોકોને પોતાના મિત્રો બનાવ્યા હતા ફક્ત પત્ર દ્વારા તેમાંથી એક સાઉથ ઇન્ડિયાના મિત્રે તેમને આ મુશ્કેલીમાં નાખ્યા હતા જેથી તેમને આ સજા થઈ હતી.
84 ની સાલમાં તે મેક્સિકો ગયા હતા ડિગ્રી મેળવવા માટે ત્યારબાદ તે અમેરિકા ગયા હતા અને ત્યાં તેમને તેમનો સાઉથ ઇન્ડિયન મિત્ર ગોરીશંકર પિલ્લઈ મળ્યો ત્યાં તે સ્ટુડન્ટ વિઝા ઉપરથી અમેરિકા ગયા હતા.