પોતાનો જ બે સગી બહેનો સાથે પરણી ગયો આ યુવક…કારણ જાણી ભીની આંખે કહેશો ‘ધન્ય છે આ યુવકને…

આપણી સામે અવારનવાર લગ્નના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તો ઘણીવાર કોઈ કિસ્સાઓ સાંભળીને આપણને નવાઈ લાગતી હોય છે. તેવી જ એક વાત હરિઓમ મીના નામના શિક્ષિત યુવકના લગ્ન બે બહેનો સાથે પૂરી મુક્તતા સાથે થયા હતા ત્યારે આસપાસના લોકો ખૂબ અચરજ પામ્યા હતા. હરીઓ મેં જણાવ્યું કે પરિવારના સભ્યો તેના લગ્ન માટે છોકરી શોધી રહ્યા હતા આ દરમિયાન સીધા ગામના રહેવાસી બાબુલાલ મીના ની મોટી દીકરી કાન્તા સાથે સંબંધની વાત શરૂ થઈ હતી. પરંતુ જ્યારે યુવક તે યુવતીને મળવા માટે ગયો ત્યારે એક ચોક આવનારી વાત સામે આવી કે તેની નાની બહેન માનસિક રીતે નબળી હતી.
તેને મોટી બહેન સાથે ખૂબ જ લગાવ હોવાથી બંને નક્કી કર્યો હતું કે તે જે યુવક સાથે લગ્ન કરશે તેની સાથે જ તે પણ લગ્ન કરશે. આ વાત સાંભળીને સૌ લોકો ચોકી ગયા હતા. પરંતુ આવ્યો કે બંને બહેનોનો પ્રેમ સમજીને તે બંને બહેનોને સાથે રાખવાનો નિર્ણય કર્યો હતો. જેથી કરીને બંને પ્રત્યેનો અતૂટ સ્નેહ અને પ્રેમ તૂટે નહીં આ કારણોથી જ બંને પરિવારો ની સંમતિથી લગ્ન કરવામાં આવ્યા હતા. આ બંને બહેનોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. જેમાં કોઈ પણ જાતની કમી રાખવામાં આવી ન હતી બંને બહેનોએ અગ્નિની સાક્ષીમાં હરિ ઓમ નામના છોકરા સાથે લગ્ન કર્યા હતા.
ત્યારબાદ બંનેને ભારે રુદન સાથે વિદાય આપવામાં આવી હતી. ત્યારબાદ હિન્દુ પરંપરા અનુસાર બંને બહેનોને ખુશીથી ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ તમામ વિધી ઓ થી આ લગ્ન પૂર્ણ થયા હતા. આ યુવક હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે તો બીજી બાજુ તેની પત્ની બી.એડ પાસ કરેલું છે.
પરંતુ તેની બહેનની માનસિક બીમારીના કારણે બંને સાથે રહેવાનું નક્કી કર્યું હતું. કાન્તા એવું ઇચ્છતી હતી કે મારી બહેન હું જ્યાં જાવ ત્યાં મારી સાથે રહે તેથી જ હરીઓમે તેની ઈચ્છા પૂરી કરી હતી પરંતુ હરિઓમ વધુ જણાવતા કહે છે કે આ લગ્નને કારણે હું ઘણીવાર મજાકનું પાત્ર પણ બનતો હતો પરંતુ મેં તમામ વાત નકારી હતી અને મેં આખરે બંને બહેનો સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અત્યારે અમે બંને પરિવારો ખૂબ જ ખુશ છીએ.