ગુજરાત નો આ પટેલ પરીવાર અમેરીકા મા રાજા મહારાજા જેવુ જીવન જીવે છે,આલિશાન ઘર અને પ્રાઇવેટ જેટ..

ગુજરાત નો આ પટેલ પરીવાર અમેરીકા મા રાજા મહારાજા જેવુ જીવન જીવે છે,આલિશાન ઘર અને પ્રાઇવેટ જેટ..

મિત્રો એવય કહેવાય છે ને કે જગતમાં ગુજરાતીઓ નો જેટલો દબદબો છે એટલો બીજા કોઈનો નથી આજે આપણે એક એવા દંપતીની વાત કરીશું જેઓ અમેરિકા ફ્લોરીડામાં રાજાશૈલી જીવન જીવે છે આમ પણ ગુજરાતીઓનાં રગે રંગમાં ધંધાદારી વસેલી છે આ દંપતી ભલે ડોકટર હતા પરતું તેમણે પોતાના કોઠા સૂઝ થી આજે અમેરિકા સૌથી મોટું ઘર બનાવ્યું છે અને આ ઘર મુકેશ અંબાણીનાં ઘર કરતા વિશેષ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તેમનો જન્મ આફ્રિકા ઝાબિયા ખાતે થયેલ હતો છતાં પણ તેઓ પોતાને આપમેળે જીવનમાં અથાગ પરિશ્રમ થકી સફળતા મેળવી છે. આપણે વાત કરીએ છે કે, ડો.કિરણ પટેલ અને ડૉ.પલ્લવી પટેલ ની જેઓ આજે અમેરિકા વસવાટ કરે છે.

અને બંને ભારતમાં રહેતા ન હોવા છતાં આજે તેઓ ભારતના અબજો રૂપીયાનું દાન કરેલ છે. આ દંપતી ખૂબ જ ખાસ છે, કારણ કે બંને પોતાની આપમેળે અને અથાગ મહેનત થકી તેઓ ધનવાન બન્યા છે.કેરોલવૂડ વિસ્તારમાં આવેલા વ્હાઇટ ટ્રાઉટ લેકની નજીક 17 એકર જમીન પર પટેલ પરિવારનું ઘર તૈયાર કરવામાં આ આવેલું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તેમનો જન્મ આફ્રિકા ઝાબિયા ખાતે થયેલ હતો છતાં પણ તેઓ પોતાને આપમેળે જીવનમાં અથાગ પરિશ્રમ થકી સફળતા મેળવી છે.

આપણે વાત કરીએ છે કે, ડો.કિરણ પટેલ અને ડૉ.પલ્લવી પટેલ ની જેઓ આજે અમેરિકા વસવાટ કરે છે અને બંને ભારતમાં રહેતા ન હોવા છતાં આજે તેઓ ભારતના અબજો રૂપીયાનું દાન કરેલ છે. આ દંપતી ખૂબ જ ખાસ છે, કારણ કે બંને પોતાની આપમેળે અને અથાગ મહેનત થકી તેઓ ધનવાન બન્યા છે.

કેરોલવૂડ વિસ્તારમાં આવેલા વ્હાઇટ ટ્રાઉટ લેકની નજીક 17 એકર જમીન પર પટેલ પરિવારનું ઘર તૈયાર કરવામાં આ આવેલું છે. અંદાજે 35000 સ્ક્વેયર ફૂટમાં પથરાયેલ આલિશાન મકાનની ડિઝાઇન ભારતના કેટલાંક મહેલો પરથી ઇન્સ્પાયર્ડ છે.

ડો. પટેલનું આ ઘર હિલ્સબરો કાઉન્ટીમાં સૌથી વિશાળ છે.અમેરિકા તેમનું વિશાળ આલીશાન બંગલો છે, જેમાં મુખ્ય બિલ્ડિંગમાં 8400 ફૂટના બે વિશાળ વિંગ છે. જેમાં એક તરફ ડો. પટેલ અને તેમનાં પત્ની રહે છે.

આ ઉપરાંત અહીંયા મંદિર, મિનિ થિયેટર, ત્રણ ગેસ્ટ હાઉસ, 12 કાર માટેનું ગેરેજ, સ્ટાફ હાઉસ અને કોમન મેઇન્ટેનેન્સ બિલ્ડિંગ પણ તૈયાર કરવાનાં આવેલું છે. હાલમાં ડો.કિરણ અને ડૉ.પલ્લવી બંને હાલમાં નિવૃત જીવન પસાર કરે છે, પરતું બને એક સમયે સાથે જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને બંને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પ્રેમ લગ્ન કર્યા

અને આજે તેઓ બધા 15 સભ્યોના સંયુક્ત કુટુંબમાં એક જ ઘરમાં રહે છે જેમાં ઘર બધાનાં અલગ અલગ છે, છતાં પણ તેઓ એક જ રસોડે જમેં છે. ખરેખર આને કહેવાય સાચા ગુજરાતી જેમને અમેરિકામાં રહીને પણ પોતાના વતન માટે ઘણું કર્યું છે.તેઓ આજે હોટેલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલ છે.

જ્યારે બીજા વિંગમાં તેમનો દીકરો પોતાના પરિવાર સાથે રહેછે તે સિવાય તે જ કમ્પાઉન્ડમાં તેમની બે દીકરીઓ માટે 7000 સ્ક્વેયર ફૂટના ઘર તૈયાર કરવામાં આવેલ છે તે સિવાય અહીંયા મંદિર, મિનિ થિયેટર, ત્રણ ગેસ્ટ હાઉસ, 12 કાર માટેનું ગેરેજ, સ્ટાફ હાઉસ અને કોમન મેઇન્ટેનેન્સ બિલ્ડિંગ પણ તૈયાર કરવાનાં આવેલું છે.

હાલમાં ડો.કિરણ અને ડૉ.પલ્લવી બંને હાલમાં નિવૃત જીવન પસાર કરે છે, પરતું બને એક સમયે સાથે જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને બંને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પ્રેમ લગ્ન કર્યા અને આજે તેઓ બધા 15 સભ્યોના સંયુક્ત કુટુંબમાં એક જ ઘરમાં રહે છે જેમાં ઘર બધાનાં અલગ અલગ છે.

છતાં પણ તેઓ એક જ રસોડે જમેં છે. ખરેખર આને કહેવાય સાચા ગુજરાતી જેમને અમેરિકામાં રહીને પણ પોતાના વતન માટે ઘણું કર્યું છે.મિત્રો તેઓ આજે હોટેલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલ છે. જેમનાં થકી તેઓ ધનવાન બન્યા છે, જેમાં તેમને વધાર સફળતા ઇન્સ્યોર્સ કંપની ડૂબતી બચાવી અને 6000 કરોડ રૂપિયા ટર્ન ઓવર કરી દીધું.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *