આ ભાઈને 1000 કરતા પણ વધુ ગર્લફ્રેન્ડ છે..! ફટકડી બિકી છોકરીયુંથી ઘેરાયેલા રહેતા આ ધર્મગુરુને કોર્ટે સંભળાવી અધધધ વર્ષની સજા, કોર્ટમાં કહ્યું…

આપ સૌ લોકો જાણતા જશો કે ઘણીવાર લોકો અનેક વાત પર ઢોંગ કરીને લોકો પાસે પૈસા પડાવતા હોય છે અથવા તો તે પૈસાથી આરામની જિંદગી જીવતા હોય છે વધુમાં તેઓ અનેક કાળા કારનામાં કરીને ફરતા હોય છે. પરંતુ તે વધારે ફરી શકતા નથી અને અંતે જેલમાં પોતાની આખી જિંદગી સજા ભોગવે છે. આવી જ એક વાત તુર્કીના ધાર્મિક નેતા ની સામે આવી છે. આ ધર્મગુરુને તેની અદાલતે 8658 વર્ષની સજા સંભળાવી છે.
આ આંકડો સાંભળતા સૌ લોકો ચોકી ગયા છે. મળતી માહિતી અનુસાર અદનાન એક સંપ્રદાયના નેતા તરીકે જાણીતો હતો તે અવારનવાર આધુનિક કપડાં પહેરેલી મહિલાથી ઘેરાયેલો જોવા મળતો હતો. તેને તે કિટન્સ નામથી ઓળખતો હતો. તેણે વિશ્વની ઘણી ભાષાઓમાં પોતાના પુસ્તકો પ્રકાશિત પણ કર્યા છે. તેણે ગુનાહિત ગેંગ ચલાવતો હતો. તેની સાથે રાજકીય અને લશ્કરી જાસૂસીમાં સામેલ પણ હતો તેની સાથે સગીરોનું જાતીય શોષણ બળાત્કાર બ્લેકમેલ જેવી ઘટનાઓ માં સામેલ હતો. વર્ષ 2018 માં પોલીસે અજ્ઞાના એક વિલામાં દરોડો પાડયો હતો. તેમાં ઈસ્લામિક નેતા અને તેના સેકન્ડો સમર્થકોની ધરપકડ કરી પોલીસે તેનો ખુલાસો કર્યો હતો.
તે એસો આરામમાં પણ પાછી પાની કરતો ન હતો. તેથી જ તે ખૂબ ઓછી વસ્ત્રો અને બીકી પહેરેલી છોકરીઓ થી ઘેરાયેલો રહેતો હતો. 66 વર્ષે અદનાન પોતે આધુનિક ડ્રેસ પહેરતો હતો. હાલમાં તેના પર સજાની જાહેરાત કરવામાં આવી છે. આ સજા તેમના માટે આજીવન રહેશે તેવું કોટે કહ્યું છે અદનાન અવારનવાર પરંપરા અને રૂઢિવાદી વિચારોની વાત કરતો હતો. જેટલી તેની પાસે સંપત્તિ હતી તેની સાથે તેની ઓળખાણમાં પણ કોઈ પાછી પાની ન હતી. કારણ કે તે અવારનવાર વિદેશની હસ્તીઓને તેના કાર્યક્રમોમાં આમંત્રણ આપતો હતો. તેથી તેનું સામ્રાજ્ય ખૂબ મોટું હતું.
આપને જાણીને નવાઈ લાગશે કે અદનાને તેના જીવનમાં એક હજાર કરતાં પણ વધુ ગર્લફ્રેન્ડ બનાવી હતી. કોટ દરમિયાન તેણે ઘણા બધા ખુલાસાઓ કર્યા હતા તે ખુલાસાઓ સાંભળીને તમામ લોકો ચોકી ગયા હતા કારણ કે તે તેમના જીવનના તમામ રહસ્યો અને શારીરિક શોષણો બહાર પાડ્યા હતા.
તે અવારનવાર અનેક સ્ત્રીઓ પર બળાત્કાર કરતો હતો અને તેમને સાથે બળજબરી કરતો હતો. તેથી તેમના પર અનેક બળાત્કારના પણ આરોપ છે. તેથી જ આ તમામ ગુનાઓને કારણે કોટે તેમને આજીવનભરની સજા સંભળાવી છે. તેવામાં જોવાનું એ રહ્યું કે હજી વધુ પૂછપરછ દરમિયાન કેટલા રહસ્ય બહાર પડી શકે છે.