થાઈલેન્ડની આ યુવતીઓએ સુરતમાં આવીને કુટણખાનું શરૂ કર્યું…પોલીસના દરોડા પડતા 5 યુવતી એવી હાલતમાં મળી કે…

ગુજરાતની અંદર હાલમાં બે વેપારના ધંધાઓ સતત વધી રહ્યા છે. તેવામાં પોલીસ પણ એક્શનમાં આવીને અનેક જગ્યાઓ પર દરોડા પાડતી હોય છે અને ગેરકાયદેસર રીતે ચાલતા ધંધા ઉપર તપાસ કરતી હોય છે ત્યારે હાલમાં જ પોલીસ દ્વારા એક આવાજ ધંધાનો પર્દાફાશ થયો છે.
મળતી માહિતી અનુસાર સોમવારે સુરતના મિસિંગ સેલના PIએ છીએ પટેલની ટીમ પીપલોદ ખાતે આવેલા ઇસ્કોન મોલના એક ગેરકાયદેસર રીતે ચાલતા દરોડા પાડ્યા હતા. તેમાંથી પોલીસે પાંચ વિદેશી યુવતીને ઝડપી પાડી હતી. તેની સાથે મજા કરવા આવેલા બે યુવકોની પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ તમામ યુવતીઓ થાઈલેન્ડ થી આવી હતી.
પોલીસ દરોડા દરમિયાન આસપાસ નો માહોલ ભાગદોડ નો ઉભો થયો હતો. ત્યારબાદ પોલીસે આ તમામ યુવતી ના સ્થળ અને તેની પહેલા તે કેવા કાર્યો કરતી હતી. તેની તપાસ હાથ ધરી છે તેની સાથે જ બાકીના બે ઝડપાયેલા યુવકોની પણ વધુ પૂછપરછ કરી છે. આસપાના માલિક અને ભાગીદારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ રેડમાં પોલીસે ચાર થાઈલેન્ડની અને એક ઇન્ડિયન યુવતીને ઝડપી પાડી હતી. એક ઇન્ડિયન યુવતી ને મુક્ત કરવામાં આવી હતી તેની સાથે 46 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર તે તમામ યુવતીઓ થાઈલેન્ડ થી ટુરિસ્ટ વિઝા પર પામા થેરાપીસ્ટ તરીકે કામ કરવાના મામલે આવી હતી. પરંતુ પોલીસના દરોડા પડતા ની સાથે જ તમામ રંગરેલીયા મનાવતી યુવતીઓ પકડાઈ ગઈ હતી. વધુ ચેકિંગ કરતા આસપાસમાંથી પાંચ કોન્ડમ પણ નજરે પડ્યા હતા. તથા અન્ય દ્રવ્યો પણ પકડી પાડ્યા હતા. આ તમામ યુવતીને કડક કાર્યવાહી કરી સજા કરવામાં આવી હતી. તેના સ્પા સંચાલકનું નામ પ્રજ્ઞેશ કંથારીયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલમાં અનેક આવા ગેરકાયદેસર ધંધા ધમ ધમી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ કેટલી એક્શનમાં આવીને આ તમામનો પર્દાફાશ કરે છે.