કાંઈક આવી રીતે થયા હતા ડાયમંડ કિંગ સવજીભાઈનાં ભત્રીજાના લગ્ન ! અંબાણી અને ઉકાણીના દીકરાના લગ્ન કરતા ભવ્ય રીતે કર્યા….જુઓ તસ્વીર

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે જ્યાં જુઓ ત્યાં લગ્નોની શરણાઈ વાગી રહી છે. સામાન્ય લોકો થી લઈને ધનાવન વ્યક્તિઓના દિકરા અને દીકરીના લગ્ન ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ થોડા દિવસ પહેલા રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના દીકરાના લગ્ન થયા હતા ત્યારે એ ચર્ચાનો વિષય બન્યો હતો. ગયા વર્ષે ક 15 નવેમ્બર થી સુરતના ડાયમંડ કિંગ ગણાતા સવજીભાઈ ધોડકીયાના નાના ભાઈ ઘનશ્યામ ધોળકિયા દીકરાનાં લગન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા.
આ લગ્ન એટલા વૈભવશાળી હતા કે આલગ્નની સામે તો રાજોકટનાં ઉદ્યોગપતિ નાં દિકરાનાં લગ્ન ઓછેરા લાગે અને એટલું જ નહીં દેશનના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ ભાઈ અંબાણી પોતાના દિકરા અને દીકરીના લગ્ન આવી રીતે નોહતા કર્યા એવા ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા.
અને આલગ્ન શરૂઆત થી લઈને રિસેપ્સશન સુધીની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ લગ્ન કોઈ ડેષ્ટિનેશન પ્લેસ કે કોઈ હોટેલમાં નોહતા કરવામા આવ્યા.
આ લગન સવજીભાઈની ડાયમંડ કંપનીમાં કરવામા આવ્યા હતા.15 તારીખે રાંદલ પૂજા થી લગ્નના ફંક્શન શરૂ થયા હતા અને 22 તારીખે હિતાર્થ અને પૂર્વા વેકરિયા બંને હસ્ત મેળાપ થયા અંર બંને દંપતિએ અગ્નિ સાક્ષીએ ફેરા ફર્યા હતા. ખરેખર આ લગ્નની દરેક રીતિ રિવાજ અને રસમો ખૂબ જ ધામધૂમ થી અને વૈભવશાળી રીતે મનવામાં આવ્યા હતા.
આ લગ્નની ખાસ વાત એ હતી કે, લગ્નનો મંડપ એક કૃત્રિમ તળાવની વચ્ચે ભવ્ય મંડપ હતો અને બંને તરફ ઘંટ હતા જયાં થી બને વર વધુએ એન્ટ્રી કરી હતી અને આ લગ્નને શબ્દોમાં નાં વર્ણી શકાય એવા અદભુત લગ્ન હતા અને આલગની તમામ તસ્વીરો તમને ઈન્સ્ટાગ્રામ પરથી મળી રહેશે. ખરેખર આલગ્ન અતિ આલીશાન અને વૈભશાળી હતા. આવા લગ્ન હાલમાં સુરતમાં કોઈ નહીં કર્યા હોય.