દીકરાનું અમેરિકા જવાનું સપનું પૂરું થાય તે પહેલા જ બસ સ્ટેશન પર મોત આંબી ગયું…એકના એક દીકરાનું મોત થતા માતાનું હૈયાફાટ રુદન…જુઓ વિડીયો

હાલ ગાંધીનગરમાં કાળજુ કંપાવે દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ખાનગી બસ ચાલકની બેદરકારીના કારણે પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કલોલમાં અંબિકા બસ સ્ટેશન નજીક એક એસટી બસ રોડ ઉપર ઉભેલી હતી અને બસની આગળ કેટલાક મુસાફરો બીજી બસ માટે રાહ જોઈ રહ્યા હતા.
આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક બસે રોડ ઉપર ઊભેલી એસટી બસને પાછળથી એવી જોરદાર ટક્કર લગાવી જેના કારણે બસની આગળ ઉભેલા મુસાફરો બસની હડફેટમાં આવી ગયા. કે અનુસાર અકસ્માતની ઘટનામાં પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને નવ જેટલા લોકો ઘાયલ થયા છે.
આ ઘટના વેલી સવારે કલોલ બસ સ્ટેશન નજીક બની હતી. અકસ્માત સર્જાતા ચારે બાજુ અપરાધોફ્રીનો માહોલ સર્જાયો હતો. કેટલાક મુસાફરો વહેલી સવારે નોકરી પર જવા માટે આવ્યા હતા તો કોઈ કોલેજ જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા. માં એક ખાનગી બસ ચાલકની બેદરકારીને કારણે ગણતરીની સેકન્ડનો માં જ પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. અકસ્માત એટલો ગંભીર હતો કે નજરે જોનારા લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં કોઈએ પોતાના પિતા અથવા તો કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે કોઈએ માતા તો કોઈએ સગા સંબંધીઓ ગુમાવ્યા છે.
ત્યારે અમે તમને ગંભીર અકસ્માતની ઘટના નો ભોગ બનેલા સાવન દરજી નામના યુવકની વાત કરવાના છીએ. અકસ્માતની ઘટનામાં સામાન્ય દરજી નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ સાવન પરિવારનો એક લાડલો દીકરો હતો. સાવનના મૃત્યુના સમાચાર તેના પરિવારને મળતા જ તેનો આખો પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો. રૂત દે જોઈને માતાના પગ નીચેથી જમીન સરખી ગઈ હતી અને માતાએ હોસ્પિટલમાં જ હૈયાફાટ રુદન કર્યું.
મૃત્યુ પામેલા સાવન દરજીના પરિવારે વાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સાવન દરજી ડિપ્લોમા નો સ્ટુડન્ટ હતો અને આવતા મહિને તે અમેરિકા પણ જવાનો હતો. સાવન અમેરિકા જાય તે પહેલા જ તેનું અકસ્માતમાં કરોડ મૃત્યુ થયું હતું. આ સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક બસ ચાલકને બેદરકારીને કારણે સાવન દરજીનો અમેરિકા જવાનું સપનું આજે અધૂરું રહી ગયું.