ફરી એક વાર સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ કિંજલ દવે…જુઓ ફોટા

કિંજલ દવેનું ગુજરાતમાં નહીં પણ દેશ-વિદેશોમાં આટલું મોટું નામ છે જે સાંભળીને લોકો તેની અવાજના ખૂબ જ વખાણ કરતા જોવા મળતા હોય છે. ત્યારે હાલ તેના થોડા સમય પહેલા Kinjal Daveના ખૂબ મોટું દુઃખ આફાટી ગયું હોઈ એવું દુઃખ આવ્યું હતું પણ પોતાના જીવનમાં ખૂબ જ બદલાવ લાવીને આગળ વધી રહી છે. હાલના સમયમાં કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા પર પર ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે.
જ્યારે કિંજલ દવેની લાઈફ સ્ટાઈલ ની વાત કરીએ તો કિંજલ દવે પોતાના ઉપર ખૂબ જ ખર્ચો કરે છે. જ્યારે Kinjal Dave પોતાના એકાઉન્ટથી વિવિધ પ્રકારના વિડીયો અને પોસ્ટ શેર કરજો જોવા મળી રહી હોય છે.
કિંજલ દવે હાલ તેના Instagram એકાઉન્ટ સ્ટોરીમાં ફોટા અપલોડ કર્યા હતા જેમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી. કિંજલ દવેનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ખૂબ જ મોટું બની ગયું છે. કિંજલ દવે હાલ મોટા મોટા કાર્યક્રમો કરવા લાગી છે. વિદેશમાં પણ કિંજલ દવે ના પ્રોગ્રામ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. કિંજલ દવે નો અવાજ સુરીલો હોવાથી લોકો તેના તાલે ઝૂમતા હોય છે. કિંજલ દવે તેના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
કિંજલ દવે અને પવનની સગાઈ સામાજીક રીત-રિવાજો પ્રમાણે કરવામાં આવી હતી તે જ રીતે આકાશની પણ સગાઈ સામાજીક રીતે કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ પરિવાર સાથે કિંજલ સગાઈ માટે ખરીદી પણ કરી રહી હતી જ્યારે ભાઈ આકાશે પણ ખરીદી કરી હતી.
આકાશ દવેની જ્યાં સગાઈ કરવામાં આવી છે તે ગામમાં કિંજલની પણ સગાઈ કરવામાં આવી છે. આ ગામનું નામ છે સરીયર જે પાટણ જિલ્લામાં આવેલું છે. આકાશ દવેની ફિયાન્સનું નામ જાગૃતિ છે અને તેને લાડમાં સોનું કહેવામાં આવે છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.