પહેલા પ્રોડ્યુસર પર સેક્સ્યુઅલ નો આરોપ અને હવે તો આત્મારામ ભીડે પર ભડકી છે રોશન ભાભી

આપણા સૌ લોકોનો મનપસંદ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ ખૂબ જ વાદવિવાદથી ઘેરાયેલો રહે છે. તેવામાં જેની કર મિસ્ત્રીએ થોડા સમય પહેલા જ તેના પ્રોડ્યુસર એવા આશિતભાઈ મોદી પર ગંભીર આરોપ લગાવ્યો હતો તેના બાદ તેણે તે શો છોડી દીધો હતો. તેની પછી તેણે આત્મારામ તુકારામ ભીડે નું પાત્ર ભજવતા મંદાર ચાંદવા કરે જ્યારે આ મામલે પ્રતિક્રિયા આપી ત્યારે જેની કર મિસ્ત્રીએ તેના પર પણ નિશાન સાધ્યું હતું.
તે જણાવતા કહે છે કે મને આશ્ચર્ય થાય છે કે તે આવું કેમ કરી રહી છે મને બિલકુલ ખબર નથી કે આ બંને વચ્ચે શું થયું છે જો આવું જ આશિકભાઈ મોદી બધા સાથે કરતા હોત તો આ શો આટલા વર્ષો સુધી ચાલ્યો જ ના હોત મંદદારે આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા જેની ફરે કહ્યું કે તે પણ એક આદમી છે. જ્યારે પોતે જ આદમી હશે તો તે શું કહેશે તે તમે સારી રીતે જાણો છો. તે પણ એક પુરુષ છે. તેથી જ આશિક મોદી જે કહેશે તે જ તેઓ કરવાના છે. ગઈકાલે મને એક કોશ તારે ફોન કર્યો હતો અને મને 45 મિનિટ સુધી ગાળો આપી હતી ત્યારબાદ તે અચાનક જ પલટી ગયો હતો જો કે મને આ તમામ પ્રતિક્રિયાથી કોઈ પણ જાતનો ફરક પડવાનો નથી મને ખબર છે કે હું સાચી જ છું માત્ર આશિષ મોદીના કહેવા પ્રમાણે જ દરેક લોકો કામ કરતા હોય છે.
પરંતુ હું સચ્ચાઈને બહાર લાવવાનો પ્રયત્ન કરું છું વધારે જણાવતા કહ્યું કે આ સોય મને ખૂબ જ વધારે નિરાશ કરી છે. જેની પર કહે છે કે અમારા જીવનમાં શું થઈ રહ્યું છે તેની મને કોઈ પણ વાતની જાણ નથી છેલ્લા 15 વર્ષથી ચાલતા આ શોમાં અચાનક જ આવા કિસ્સાઓ સામે આવે ત્યારે ખરેખર ખૂબ જ નવાઈ લાગે છે. તેથી હું હજી પણ કહું છું કે આ તમામ આરોપો ખોટા લગાવવામાં આવ્યા છે અને સોને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તમામ આરોપોને નકાર્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ તમામ વાદ વિવાદ થી ઘેરાયેલો આ શો કેટલા સમય સુધી ટકી શકે છે અને આ તમામ વાદવિવાદો કયા સ્વરૂપમાં બદલાય છે.
જેમાં ચાહકોમાં પણ એક અલગ જ વાદવિવાદ છેડાયેલો જોવા મળી રહ્યો છે લોકો સોશિયલ મીડિયામાં અનેક જાતની કમેન્ટ્સ કરીને પોતાના અલગ અલગ પ્રતિસાદ આપી રહ્યા છે.