કચ્છી કોયલ ગીતાબેન રબારીને પોતાના જીવનમાં બધુંજ મળ્યું.., પણ આ એક વાત ની ખોટ આખી જિંદગી રહેશે..

કચ્છી કોયલ ગીતાબેન રબારીને પોતાના જીવનમાં બધુંજ મળ્યું.., પણ આ એક વાત ની ખોટ આખી જિંદગી રહેશે..

રોણા શેરમાં ગીત થી આખા ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બનેલા ગીતાબેન રબારી ને આજે કોણ નથી ઓળખતું??, વાત કરીએ તો ગુજરાતના ખૂબ જ લોકપ્રિય સંગીત કાર ગીતાબેન રબારી ને આજે આખા ગુજરાતની અંદર કચ્છી કોયલ તરીકે પણ જાણીતા બન્યા છે. વાત કરીએ તો ગીતા રબારી ની સફળતાની પાછળ તેમનો ઘણા વર્ષોની મહેનત અને અર્થાત સંઘર્ષ છુપાયેલો છે. એતો ગીતા રબારી એ પોતાની મહેનતના બળે આજે આખા ગુજરાતના દરેક લોકોના દિલો ની અંદર એક અનોખી જગ્યા બનાવી લીધી છે.

આજે જ્યારે પણ ગીતાબેન રબારી નો સ્ટેજ પ્રોગ્રામ હોય અથવા ડાયરા નો કોઈ મોટો પ્રોગ્રામ હોય ત્યારે લોકોની મોટી ભીડ ઉમટી પડે છે. વાત કરીએ તો પોતાના અનોખા અંદાજથી અને પોતાના અનોખા સુર થી ગીતાબેન રબારી લાખો દિલો પર રાજ કરે છે. ગીતાબેન રબારી એ ઘણા બધા ગીતો ગાય ને આખા ગુજરાતની અંદર ખૂબ જ ધૂમ મચાવી દીધી છે. ગીતાબેન રબારી કચ્છી કોયલ તારીખે જાણીતા બની ને આખા ગુજરાતમાં છવાઈ ગયા છે.

પાંચ વર્ષ પહેલા રોણા શેરમાં ગીત ગાયને કચ્છી કોયલ ગીતાબેન રબારી એ આખા ગુજરાતની અંદર ખૂબ જ નામના મેળવી હતી. તેમજ તેમના રોણા શેરમાં ગીત એ યું ટ્યુબ પર ખૂબ જ ધૂમ મચાવી દીધી હતી અને દરેક લોકોના દિલમાં વસી ગયું હતું. વાત કરીએ તો 31 ડીસેમ્બર અને 1996 ની અંદર, કચ્છની અંદર આવેલા તપ્પર ગામ ની અંદર કચ્છી કોયલ ગીતાબેન રબારી નો જન્મ થયો હતો.

કચ્છી કોયલ ગીતાબેન રબારી એ માત્ર પાંચમા ધોરણથી જ ગીતો ગાવાનું શરૂ કર્યું હતું, આજ ખાસ વાત તો એ છે કે તેમણે સંગીતનું શિક્ષણ મેળવ્યું નથી. આમ છતાં રબારી ને માત્ર 20 વર્ષની અંદર આખું ગુજરાત તેમને ઓળખવા લાગ્યું હતું. આમ છતાં તેણે પોતાનું ગામ છોડ્યું ન હતું. આજના સમયની વાત કરીએ તો, ગીતાબેન રબારી પોતાના ગામની અંદર પોતાના માતા-પિતાની સાથે રહે છે.

માતાપિતાનો એકમાત્ર સંતાન એટલે કે ગીતાબેન રબારી, ભજન લોકગીત અને સંતવાણી ના ડાયરા મોટા-મોટા પ્રોગ્રામ કરે છે, તેમજ ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ ગીતો પણ ગાયા છે. વાત કરીએ તો ગીતાબેન રબારી એ ગાયેલા રોણા શેરમા અને એકલો રબારી ગીત મારા ગુજરાતની અંદર ખૂબ જ પ્રસિદ્ધ બન્યું હતું, તેમજ આ બે ગીતોને કારણે ગીતાબેન રબારી એ મારા ગુજરાતની અંદર ખૂબ જ નામના મેળવી હતી.

આ ઉપરાંત વાત કરીએ તો ગીતાબેન રબારી એ ગરબા ની સાથે સાથે ઘણા બધા આલ્બમ પણ બનાવ્યા છે. તેમજ ગીતાબેન રબારી એક ઇન્ટરવ્યુ ની અંદર જણાવ્યું હતું કે, તેઓ જ્યારે સ્કૂલ ની અંદર હતા ત્યારથી તેઓ ગીતો ગાઈ રહ્યા છે. ગીતા રબારી જણાવતા હતા કે, તેમનો અવાજ સારો હોવાને કારણે આસપાસના ગામના લોકો ગીતો ગાવા માટે બોલાવતા હતા. તેમાં શરૂઆત ની અંદર સુધી આર્થિક મદદ પણ મળી જતી હતી તેને કારણે ધીમે ધીમે ગીતાબેન રબારી ની ઓળખ વધતી ગઈ હતી.

ગીતા રબારી એ પોતાની દરેક સફળતાનો અક્ષ તેમના માતા-પિતાને આપ્યો છે, તેઓ જણાવે છે કે મારી જેટલી પણ પ્રસિદ્ધ થઈ છે તેનાથી સૌથી વધારે ખુશ મારી માતા છે. એમાં જ મારી મહેનત ની પાછળ સંઘર્ષ મારી માતા નો રહ્યો છે. આજના સમયમાં કચ્છી કોયલ તરીકે જાણીતા એવા ગીતા રબારી નું નામ આખા ગુજરાતમાં ચાલે છે. તેમજ તેમણે માત્ર દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, અને પોતાનું સંપૂર્ણ ધ્યાન ગીતો ગાવા ઉપર આપી રહ્યા હતા.

આજના સમયની વાત કરીએ તો, કચ્છી કોયલ તરીકે જાણીતા એવા ગીતાબેન રબારી તે આખી દુનિયાની અંદર ખૂબ જ જાણીતું નામ બની ગયું છે. ગીતા રબારી ના પરિવાર ની અંદર તેમના માતા-પિતા છે અને બે ભાઈઓ પણ હતા. પરંતુ વાત કરીએ તો, જણાવતા અત્યંત દુઃખ થાય છે કે, ગીતાબેન રબારી ના બે ભાઈઓ નું અકાળે અવસાન થયું હતું.

તેના સમયમાં ગીતાબેન રબારી ના કોઈ સગા ભાઈ નથી આ વિશે તેમણે સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત મૂકી હતી. ગીતાબેન રબારી એક વીડિયોની અંદર કહ્યું હતું કે, હું જ્યારે નાનપણથી મોટી થઈ તે સમય થી એક વાતની ખોટ હંમેશા રહેશે કે, મારો કોઈ સગો ભાઈ નથી. ભાઈની ખોટ તેને જ પડે જેને ભાઈ ન હોય. મારે કોઈ સગો ભાઈ નથી તે વાત નું ખૂબ જ મને દુઃખ થયું હતું. ગીતાબેન રબારી એ વધુમાં જણાવ્યું હતું કે, સગા ભાઈઓ કરતાં સવાયા ભાઈઓ વધારે સાથ આપ્યો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *