બ્લુ કલરના આઉટફિટમાં શહનાઝ ગિલ એ એવી કાતિલાના અદાઓનો જલવો બતાવ્યો કે તસવીરો જોઈને દરેક લોકો પાણી પાણી થઇ ગયા…

બ્લુ કલરના આઉટફિટમાં શહનાઝ ગિલ એ એવી કાતિલાના અદાઓનો જલવો બતાવ્યો કે તસવીરો જોઈને દરેક લોકો પાણી પાણી થઇ ગયા…

પંજાબની કેટરીના કૈફ ગણાતી શહનાઝ ગિલ આજે માત્ર પંજાબ માં જ નહિ પરંતુ પુરા દેશમાં જાણીતી અભિનેત્રી બની ગઈ છે અને હજુ હાલમાં જ શહનાઝ ગિલ એ સલમાન ખાન ની સાથે ફિલ્મ’ કિસી કા ભાઈ કિસી કી જાન ‘ થી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં પોતાનો પગ મુક્યો છે. અને આ ફિલ્મમાં લોકોએ શહનાઝ ગિલ ની એક્ટિંગ ના વખાણ કરયા છે.શહનાઝ ગિલનું નામ હાલના સમયમાં ઇન્ડસ્ટ્રી ની સૌથી પોપ્યુલર અને લોકપ્રિય અભિનેત્રીઓ ની લિસ્ટમાં શામિલ થઇ ગયું છે. સોશિયલ મીડિયા પર પણ શહનાઝ ગીલની ફેન્સ ફોલોવિંગ વધારે જોવા મળી આવી છે

અને અવારનવાર શહનાઝ ગિલ પોતાના સોશિયલ મીડિયા ની પોસ્ટ ના કારણે ચર્ચામાં આવતી રહેતી હોય છે.પાછળના થોડા દિવસો માં શહનાઝ ગિલ પોતાના કામને લઈને વ્યસ્ત જોવા મળી હતી અને અને એવામાં કામમાંથી ફ્રી થયા બાદ હાલમાં જ શહનાઝ ગિલ વેકેશન કરવા માટે થાઈલેન્ડ ગઈ હતી જ્યા અભિનેત્રીએ બહુ જ સૂકુન વાળો સમય પસાર કર્યો હતો. ભલે શહનાઝ ગિલ થાઈલેન્ડ નું વેકેશન પૂરું કરીને પાછી આવી ગઈ હોય પરંતુ તેમનું મન તો હજુ ત્યાં જ છે ત્યારે હાલમાં જ અભિનેત્રી એ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પરથી વેકેશન દરમિયાન ની થોડી તસવીરો શેર કરી છે.

અને આ તસ્વીરોને શેર કરતા અભિનેત્રી પોતાના વેકેશન ની યાદોને ફરી તાજા કરતી જોવા મળી આવી છે. શહનાઝ ગિલ દ્વારા શેર કરેલ તસવીરો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણ માં વાઇરલ થઇ રહી છે. જેમાં અભિનેત્રી બહુ જ સુંદર લાગી રહી છે. અને તેનો ગ્લેમરએસ અવતાર જોનાર દરેક ને પાણી પાણી થઇ રહ્યો છે. સામે આવી રહેલ તસ્વીરોમાં શહનાઝ ગિલ ક્યારેક ક્રુઝ પર ફરતી તો ક્યારેક પાણીમાં તો ક્યારેક રેતીમાં રમતી નજર આવી રહી છે. આ તસવીરો જોતા લાગી આવે છે કે શહનાઝ ગિલ એ પ્રકૃતિ સાથે કેટલી શાનદાર પળો વિતાવી છે.

શહનાઝ ગીલે પોતાના વેકેશન ની જે તસ્વીરો શેર કરી છે તેમાં તે બહુ જ ટ્રેડી, સ્ટાઈલિશ અને ગ્લેમરસ અવતાર માં જોવા મળી આવી છે. જે કોઈ પણ બીચ વેકેશન ના અંતે પરફેક્ટ મૂડ ને સેટ કરે છે. શહનાઝ ગીલે પોતાની થાઈલેન્ડ વેકેશન ની પહેલા પણ ઘણી તસવીરો શેર કરી છે જેમાં અભિનેત્રી બ્લુ કલર ના કો ઓર્ડ સેટ પહેરેલી જોવા મળે છે જેમાં તે બહુ જ સ્ટાઇલિસ્ટ લાગી રહી છે. આ તસ્વીરોમાં શહનાઝ ગિલ ને બહુ જ સાદગી ભરેલ અંદાજમાં જોઈ શકાય છે.

આ સાથે જ વેકેશનની તસવીરો માં શહનાઝ ગિલ બ્લુ રંગ ના ડ્રેસ પહેરીને સમુદ્ર ના કિનારે સૂકું ના પળો એન્જોય કરતી નજર આવી રહી છે. આ તસવીરો જોયા બાદ શહનાઝ ગીલની ખુબસુરતી અને તેમના દરેક અંદાજ ના લોકો દીવાના થઇ રહયા છે. જો કામની વાત કરવામાં આવે તો શહનાઝ ગિલ એ હાલમાં જ 21 એપ્રિલ 2023 ના રોજ રિલીઝ થયેલ ફિલ્મ’ કિસી કા ભાઈ કિસી કી જાન ‘ માં સલમાન ખાન અને પૂજા હેગડે ની સાથે કામ કર્યું છે અને આ ફિલ્મમાં શહનાઝ ગીલની અદાકારી દર્શકોને બહુ જ પસંદ પણ આવી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *