“બસ હવે મારે જીવવાની ઈચ્છા નથી” આવું કહીને મોટા વેપારી ની પત્નીએ તરત જ કરી લીધો આપઘાત, અંતિમ ચિઠ્ઠીમાં એવું લખાણ લખતી ગઈ કે વાંચીને ભલભલાના ટાંટિયા ધ્રુજવા લાગ્યા….

“બસ હવે મારે જીવવાની ઈચ્છા નથી” આવું કહીને મોટા વેપારી ની પત્નીએ તરત જ કરી લીધો આપઘાત, અંતિમ ચિઠ્ઠીમાં એવું લખાણ લખતી ગઈ કે વાંચીને ભલભલાના ટાંટિયા ધ્રુજવા લાગ્યા….

મિત્રો આજના સમયમાં નાની નાની વાતમાં ઘણા લોકો ખૂબ જ કંટાળી જતા હોય છે અને લોકો કંટાળીને પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. જેના કારણે પરિવારના લોકો પણ ખૂબ જ વધારે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે અને બાળકોનું માતા-પિતાનું પણ ન વિચારીને તેમના નિરાધાર બનાવી રહ્યા છે. આવી જ એક કરોડ ઘટના અત્યારે આપણી સામે આવી છે અને જેને જોઈને લોકો પણ રડવા લાગ્યા હતા

મિત્રો આ ઘટના કાનપુર ની અંદર આવેલા કીડ વાયુ નગરની અંદર એચ વન બ્લોક ની અંદર રહેતા પરિવારની મહિલાની સાથે બની હતી. પરિવારની અંદર પતિ પત્ની અને તેના દીકરીઓ અને માતા-પિતા પણ કહેતા હતા તેમજ પરિવારની અંદર રહેતી મહિલા નું નામ નેહા હતું અને તેની ઉંમર ૩૪ વર્ષ હતી. તે પોતાના પતિ અને બાળકોની સાથે પણ સાસરા સાથે પણ રહેતી હતી અને નેહાના પતિ નું નામ પણ આકાશ છે

મિત્રો આકાશ ટેક્સટાઇલ નો બિઝનેસ કરે છે અને આકાશ કપડાનો પણ ખૂબ જ મોટો વેપારી છે તેમજ આકાશ અને નેહાને તેના બે દીકરીઓ હતી અને એક દીકરીનું નામ વૈદિક છે અને વૈદિકાની ઉંમર પણ 13 વર્ષની હતી તેમજ બીજી દીકરીનું નામ વાણી છે અને વાણીની ઉંમર પણ ચાર વર્ષની હતી. આકાશના માતા નું નામ મધુબેન છે અને પિતાનું નામ પણ અમર નારાયણ છે. નેહા ના માતા પિતા બહારાઈમાં રહેતા હતા અને ઘણા સમય પહેલા નેહાના લગ્ન આકાશની સાથે ખૂબ જ ધૂમધામથી કરાવ્યા હતા

ખાસ વાત તો એ છે કે નેહા તેમના સાસરીયા રહેતી હતી અને તે દીકરીઓ અને પિતાની સાથે પણ ખૂબ જ રાજી ખુશીથી રહેતી હતી પરંતુ છેલ્લા દસ દિવસથી કોઈને કોઈ વાતને લઈને ટેન્શન હતું અને દસ દિવસથી અલગ અલગ રૂમમાં સૂતી હતી. તે પોતાની નાનકડી દીકરી અને રૂમમાં સુવડાવે બાદ રૂમની અંદર સુવા જતી હતી. એક દિવસ નેહા તેની બંને દીકરીઓને સાંજના સમયે અભ્યાસ કરાવતી હતી અને મોટી દીકરી વૈદિકાની તબિયત સારી નહોતી તેના કારણે તેમણે અભ્યાસ કર્યો નહોતો

જેને લઈને આકાશ સાથે નેહાને થોડી બોલાચાલી થઈ હતી. નેહા પણ માનસિક રીતે ખૂબ જ ત્રાસી ગઈ હતી અને એક દિવસ નેહા મોડે સુધી જાગી ન હતી ત્યારે આકાશ નેહાને જગાડવા માટે રૂમમાં ગઈ હતી અને રૂમનો દરવાજો લો હતો તેના કારણે આકાશે રૂમમાં જઈને જોયું તો નેહાની એવી હાલતમાં જોઈ રહ્યા છે કે બૂમો પાડી ગયો હતો. નેહા પંખી લટકતી હાલતમાં જોવા મળી હતી. નેહાને આપઘાત કરીને જ પોતાના જીવન ગુમાવી દીધો છે. તેમાં સગા સંબંધીઓ અને પોલીસને પણ આ ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી

પોલીસઘટના ઘરે પહોંચી હતી અને તમામ પ્રકારની પપ્પા શરૂ કરી હતી અને નેહા ના માતા પિતા બહાર રહેતા હતા અને નેહાના મૃત્યુની પણ જાણકારી તેમને કરવામાં આવી હતી. નેહા ના રૂમની તપાસ કરતા પોલીસ અને રૂમમાંથી સુસાઇડ નોટ મળી હતી અને અંતિમ સુસાઇડ નોટ વાંચીને નિહારે લખ્યું હતું કે હું મારી મરજીથી આપકા કરી રહી છું અને કોઈને પણ પરેશાન કરશો નહીં અને હવે બસ મારે જીવવું નથી આટલું કહીને તેમણે વાત પૂરી કરી હતી, નેહા ના મૃત્યુ ના સમાચાર મળતાની સાથે જ સાસુ સસરા અને તેનો પતિ અને માતા-પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *