ગુજરાતમાં કોમેડી કિંગ કહેવાતો ગુગડિયો એક સમયે સુરતની અંદર દરજીકામ કરીને પોતાનું જીવન ચલાવતો હતો… જાણો આખી કહાની

માણસ પોતાના સંઘર્ષથી આગળ આવતો હોય છે. આજે અમે તમને એક એવા કલાકારની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમને દિવસ-રાત એક કરીને લોકોને હસાવવાનું કામ કરી રહ્યા છે. અને આજે તેનું ગુજરાતમાં કોમેડી માં ખૂબ મોટું નામ છે. આજે તેના વિડીયો નાની થી લઈને વડીલો સુધી કોમેડી વિડિયો જોઈ રહ્યા છે. ગુજરાતમાંથી હાલ ખૂબ ફેમસ થઈ રહ્યા છે.
આજે અમે તમને ગુજરાતના ફેમસ કેરેક્ટર એટલે કે “ગગુડીયા” વિશે તમને વાત કરવા જઈ રહ્યા છીએ. આજકાલ સોશિયલ મીડિયામાં તમે આ ગગુડીયાના વિડીયો જોતા હશો. જે વિડિયો facebook ઉપર અને youtube પર અપલોડ કરવામાં આવે છે. ગગુડીયા રીયલ નામ Bholabhai છે. તે દિલના ખૂબ જ ભોળા વ્યક્તિ છે. જેનાથી એ લોકોને ખૂબ હાસ્ય કરાવે છે અને આ જ તે કોમેડીમાં ખૂબ મોટું નામ બનાવી ચૂક્યા છે
મિત્રો ગગુડીયાના વિડીયો જોવા માટે લોકો રાહ જોઈને રહેતા હોય છે. ગગુડીયાના વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. લોકોને ટેન્શન હોય તો એકવાર ગગુડીયા નો વિડીયો જોવાથી ટેન્શન દૂર કરે છે. ગગુડીયા વીડિયોમાં ખૂબ જ દેશી ભાષામાં લોકો ને હસાવે છે. ગગુડીયાનું નામ Bholabhai છે જે મૂળ ગામ સાણા વાંકીયા છે. તો એક સામાન્ય પરિવારમાંથી આવે છે.
તમે આ જાણીને ચોકી ઉઠશો કે Bholabhai એક પણ ચોપડી ભણ્યા નથી. અને તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. Bholabhai ઉર્ફે પરિવારની આર્થિક સ્થિતિ મદદરૂપ તરીકે તે ગામથી સુરત આવ્યા હતા. દરજીનું કામ કરતા હતા. તે દરજીનું કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા.
તે નાના હતા ત્યારે તે ગામમાં નાટક નો કાર્યક્રમ થઈ રહીયો હતો. તેને નાટકો માં ખુબ સરસ હતો. અને ત્યારે તે ખૂબ મહેનત કરીને દિન રાત એક કરીને સફળતા મેળવી છે. તે કામથી રાત્રે ઘરે આવે ત્યારે તે જમીને તે નાટક જોવા માટે જતા હતા. તેનાથી તેને પ્રેરણા મળતી હતી અને તેને નાટકની અંદર ખૂબ જ રસ લાગવા લાગ્યો હતો.
Bholabhao ધીમે ધીમે નાટકની અંદર ભાગ લેવાનું શરૂ કરી દીધું અને રાત દિન એક કરીને ખૂબ મહેનત કરી અને અત્યારે આપણી વચ્ચે તે ખૂબ જ કોમેડી કિંગ તરીકે ઓળખાય છે. ખૂબ ફેમસ થઈ ગયા છે. જે તેને એક પણ ચોપડી ભણ્યા વગર આજે ગગુરીયા તરીકે તેનો ખૂબ મોટું પાત્ર ગણવામાં આવે છે. તે આજ દિન સુધી ખૂબ મહેનત કરી રહ્યા છે અને સાથે સાથે તે કોમેડી વિડિયો પણ બનાવી રહ્યા છે. તે youtube અને facebook માધ્યમથી લોકોને હાસ્ય પ્રદાન કરી રહ્યા છે.
અત્યારે હાલ તેનું નાટક જોવા માટે હજારોની સંખ્યામાં લોકો જોવા માટે આવી રહ્યા છે. આ રીતે અત્યારે ખૂબ ફેમસ છે. હાલ તે દેશ-વિદેશમાં પણ નાટક કરવા જઈ રહ્યા છે. તેના નાટક અને વીડિયો જોઈને લોકોના ઠાક ઉતારી દે તેવા વિડિયો બનાવી રહ્યા છે. એક ત્યારે Bholabhai દરજીનું કામ કરીને પોતાનું ચલાવી રહ્યા હતા ત્યારે આજે તે એક મોટા કોમેડી કિંગ બની ગયા છે. આજે તે ઘરે ઘરે જાણીતા બની ગયા છે.
આજે ગુજરાતમાં તેના નામ ખૂબ વધી રહ્યા છે. લાખોની સંખ્યામાં તેના ચાહકો છે. ગગુડીયો હજારોમાં નહીં પણ લાખોમાં કમાણી કરી રહ્યો છે. આજે તેમ મોટા સ્ટાર બની ગયા હોવાથી પણ તે હંમેશા પોતાના ગામની અંદર સાદું જીવન જીવી રહ્યા છે. આ રીતે પોતાના ગામમાં પોતાનું જીવન વિતાવવા માંગે છે.