ફાઈનલી આતુરતાનો અંત આવ્યો, કેટરીના કૈફ અને વિક્કી કૌશલ એ એવા ખુશીના સમાચાર જણાવ્યા કે જે સાંભળીને તેમના દરેક ફેન્સ જુમી ઉઠ્યાં… તેમને કહ્યું કે તેઓ જલ્દી જ માતા- પિતા… જાણો

બોલીવુડના ફેન્સને સેલિબ્રીટી ના ખાનગી જીવનને લઈને બહુ જ ઉત્સાહમાં જોવા મળી જતા હોય છે. તેઓ તેમને લગતી નાની મોટી દરૅક વાત જાણવા માંગતા હોય છે. એવામાં જો તેમના ફેવરિટ સ્ટારસ ના લગ્ન અને પ્રેગ્નેન્સી ની વાતો તો ટોપ પર જ જોવા મળી જતી હોય છે.જો પ્રેગ્નેન્સીની વાત કરવામાં આવે તો થોડા ગયેલા સમયમાં ઘણી અભિનેત્રીઓ માતા બની ચુકી છે. અને તેમના ઘરે બાળકની ખીલકારી પણ ગુંજી ગઈ છે. ત્યાં જ ઘણી અભિનેત્રીઓ એવી પણ જોવા મળી જાય છે કે જેઓ લગ્ન ની પછી પણ હજુ સુધી પ્રેગ્નેન્ટ થઇ નથી.
એવામાં ફેન્સ તેમની માતા બનવાની રાહ બહુ જ આતુરતાતી હોતા હોય છે. એવામાં આ લિસ્ટમાં કેટરીના કૈફ નું નામ સૌથી પહેલા જોવા મળી આવે છે. જેમાં તેમના ફેન્સ તેઓ માતા અબને તેની રાહ અભુ જ આતુરતાથી જોઈ રહયા છે. ત્યારે આ વાતને લઈને બહુ જ મોટી એક અપડેટ સામે આવી રહી છે. કેટરીના કૈફ અને વિકી કૌશલ એ વર્ષ 2021 માં લગ્ન કર્યા હતા. આ લગ્ન બહુ જ શાહી અંદાજમાં કરવામાં આવ્યા હતા. આ લગ્ન બાદ આ કપલ હનીમૂનમાં પણ ગયા હતા. જ્યાથી પરત આવ્યા બાદ આ કપલ ને ઘણી જગ્યાઓ પણ જોવા માં આવ્યા હતા.
આ બંને વચ્ચેની કેમિસ્ટ્રી જોઈને એમ લાગી રહ્યું છે કે આબંને એકબીજાની સાથે અભુ જ ખુશ છે. આ આથી જ તેમના ફેન્સ પણ તેમની દરેક અપડેટને ફોલોવ કરતા રહે છે.દરેક આથી વિક્કી કૌશલ ને પિતા અને કેટરીના કૈફ ને માતા બનતા જોવાની માંગ કરવા લાગ્યા છે. ગયા દિવસોમાં સલમાન ખાન ની બહેન અર્પિતા ખાન ની ઈદ ની પાર્ટીમાં કેટરીના કૈફ ની એન્ટ્રીએ તેની પ્રગ્નેન્સી ની અફવાઓને વધારે હવા આપી હતી. જ્યારે પાપરાજીને પોઝ આપતા સમયનો એક વિડીયો જોઈને લોકો તેમની પ્રેગ્નેન્સીના કયાસ લગાવવા લાગ્યા હતા.પરંતુ આ બધી અફવાઓ ખોટી સાબિત થઇ હતી. જોકે હવે ફેન્સ ના માટે એક સારા સમાચાર સામે આવી રહયા છે.
હાલમાં જ કેટરીના કૈફ એ એક ખુલાસો કરતા કહ્ય્યું કે તે ક્યારે માતા બનશે. તેમને પોતાના એક મિત્રને પોતાની ફેમિલી પ્લાંનિંગ વિષે વાત કરતા આ અંગે જણાવ્યું હતું.કેટરીના કૈફ એ પોતાના આ મિત્ર ને કહ્યું હતું કે વિજય સેતુપતિ અને ફરહાન અખ્તર ની સાથેની ફિલ્મો ની શૂટિંગ પુરી કર્યા બાદ તે બાળકની પ્લાનિંગ કરશે. મતલબ કે આ ફિલ્મોનું શૂટિંગ જ્યારે સંપૂર્ણ પુરી થઇ જશે ત્યારે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બાળક વિષે તૈયારી કરી શકે છે. જો મોટું અનુમાન લગાડવામાં આવે તો આવનાર લગભગ એક દોઠ વર્ષમાં કેટરીના ના પ્રેગ્નેટ હોવાની ખબરો મળી શકે છે.
આમ તો ફેન્સ કેટરીના ના આ ખુલાસા ના બાદ બહુ જ ખુશ જોવા મળી આવ્યા છે. ફેન્સને સૌથી વધારે જિજ્ઞાસા એ જાણવામાં છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલનું બાળક કેવું હશે? તે કોની પાસે જશે? જો કે આ જાણવા માટે આપણે થોડી રાહ જોવી પડશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના ટૂંક સમયમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા જેવી મોટી અભિનેત્રીઓ જોવા મળશે. તે જ સમયે, કેટરિનાની ફિલ્મ ટાઈગર 3 પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આમાં તે તેના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ હશે.