5000 કરોડના આ ઘરમાં રહે છે અનિલ અંબાણી… દરેક માળનો એવો રોયલ લુક કે નજર જ નહીં હટાવી શકો … જુવો તસવીરો

મુકેશ અંબાણી ના ભાઈ અનિલ અંબાણી ને ભલે કારોબારમાં સફળતા ના મળી હોય પરંતુ તેઓ બહુ જ લાજવાબ લાઈફસ્ટટાઈલ જીવી રહયા છે.દરેક લોકોને જાણ છે જ કે મુશે અંબાણી ના ભાઈ અનિલ અંબાણી છે જેઓ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં જોવા મળી આવે છે.
તેઓ પણ મુકેશ અંબાણી ની જેમ બહુ જ રાજાશાહી જીવન જીવી રહયા છે. અનિલ અંબાણી નું મુંબઈમાં આવેલ ઘર ‘અબોડ’ જે દેશના સૌથી મોંઘા ઘરો માનું એક ગણાય છે.
જે દેખાવમાં કોઈ રાજમહેલથી ઓછું નથી Abode ની અનુમાનિત કિંમત લગભગ 5000 કરોડ રુપિયા છે અને અને લકઝરી સુવિધાઓથી આ ઘરનો દરેક માળ એક રાજાશાહી લુક ધરાવે છે.
મુંબઈના પાલી હિલમાં આવેલ અનિલ અંબાણી નું આ આલીશાન ઘર 17 માલની એક ઇમારત છે અને તે લગભગ 1600 વર્ગફૂટ માં ફેલાયેલ છે. જેની ગણતરી દેશની સૌથી ઊંચી ખાનગી બિલ્ડીંગો માની એક ગણાય છે.
આ બહારથી તો સુંદર લાગી આવે છે જ પરંતુ તેનો અંદર નો નજારો તો આંખને અભિભૂત કરી દે એવી ગજબની સુંદરતા ધરાવે છે. આ ખુબસુરત ઇમારતમાં અનિલ અંબાણી પોતાની પત્ની ટીના અંબાણી અને દીકરા જય અનમોલ- જય અંશુલ અંબાણી અને વહુ ક્રુશા શાહ ની સાથે રહે છે.
આ ઘરની અંદર એકથી એક ચડિયાતી 7 સ્ટાર ની સુવિધાઓ જોવા મળી જાય છે. અબોડ ની અગાશીમાં એક હેલિપેડ પણ બનાવામાં આવ્યું છે.
આના સિવાય જિમ, સ્પા, સ્વીમીંગપુલ સહિતની તમામ સુવિધાઓ આ ઇમારતામાં જોવા મળી આવે છે. જે આ ઇમારતને એક રાજમહેલ જેવો અનુભવ કરાવે છે.
અબોડ ની બાલ્કની માંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત નો શાનદાર નયન રમ્ય નજારો જોવા મળી જાય છે. આ સાથે જ અનિલ અંબાણી ના આ રાજશાહી ઘરમાં તેમની શાનદાર કારના કલેક્શન ની માટે એક મોટો લાઉન્ડ એરિયા પણ જોવા મળી આવે છે.
એક સમયે અનિલ અંબાણી દુનિયાના સૌથી આમિર માણસોમાં શામિલ હતા પરંતુ હવે તેમની રિલાયન્સ કૈપિટલ વેચાણ ના કગાર પર જોવા મળી આવી છે.