11 વર્ષના બાળકે માતાને કહ્યું ’રડતા નહીં, મને હસીને વિદાય આપજો’ ! બાળકે સાંથાર બાદ અંતિમ શ્વાસ લીધા, અંતિમયાત્રામાં સૌ લોકોની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા

હાલ ગુજરાતમાં એવી ઘટના સામે આવે છે જે સાંભળીને હૈયુ કાપવા લાગે છે ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જે 11 વર્ષના બાળક બ્રેન ટયુમર હતું. જ્યારે તે સાત વર્ષનો હતો ત્યારે તેની આ બીમારી ખબર પડી. જ્યારે નાના બાળકોને રમવાની ઉંમર પર ભણવાની ઉંમર પર બીમારી નાનકડા શરીર પર હાવી થઈ ગઈ પણ તેના મગજ પર હાવી ન થવી જોવી.
તેવામાં એક દિવસ ભવ્ય તેના માતા પિતાને કહે છે કે મારે સુથારો લેવો છે. જૈન સમાજના સાધુ-સાઘ્વી ભગવંતોની પરવાનગી હોય તો જ સંધારો લઈ શકાય છે. સાધ્વીઓએ માત્ર 11 વર્ષના ભવ્યને સંથારો લેવાની અનુમતિ આપી દીધી હતી. ત્યારબાદ ભવ્યએ અન્ન અને જળનો ત્યાગ કરી દીધો હતો. દીકરાની આવી હાલત જોઈને માતા જ્યારે તેની બાજુમાં બેસતી હતી.
જ્યારે ભવ્ય તેને માતાને આ વાત કરી રહ્યો હતો ત્યારે તેને કીધું મમ્મી રડતા નહીં, મને હસતા હસતા વિદાય આપજો. જ્યારે નાની ઉંમરમાં સુથારો લેવાનો આ એક પહેલી ઘટના હશે. જ્યારે આ માસુમના દર્શન કરવા માટે લોકો મોટી મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને ત્યાં તમામ લોકોમાં લોકોના આંખોમાં નદી વહેતી હોઈ તેમ આંસુ પડવા લાગ્યા. ત્યારે ત્યાં હજારો લોકોની સંખ્યામાં લોકોએ સંથારો લેનાર મોક્ષ મળતે તેના માટે લોકો ભવ્યને પ્રાર્થના કરી રહ્યા હતા.
ત્યારે તમને વધારે માહિતી જણાવીએ તો આ બાળક ૧૧ વર્ષ નો ભવ્ય તેને છેલ્લા ચાર વર્ષથી બ્રેઇન ટ્યુમરની બીમારીથી પીડીત હતો. ત્યારે ભવ્ય ગુરુવારના દિવસે સંથારો લેતો હતો તે પહેલા તેની માતાને કહ્યું કે રડશો નહીં વિદાય આપજો. અંદાજિત 1:30 વાગ્યે આજુબાજુ ભવ્યને સંધારો લીધો હતો. જ્યારે તેમને 8:15 વાગ્યાની આજુબાજુ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે શુક્રવારે સવારના 09:30 વાગે ભવ્યની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં જૈન સમાજના લોકો આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
જ્યારે મળતી માહિતી અનુસાર ભવ્યની સારવાર હોસ્પિટલમાં ચાલતી હતી. આ હોસ્પિટલમાં સારવાર કરનાર ડોક્ટર એ જણાવ્યું કે હાથમાં કંઈ રહ્યું નથી ત્યારબાદ તેને ગુરુવારના રોજ ઘરે લાવવામાં આવ્યો હતો. જ્યારે ભવ્ય પેલી વાર પોતાના પરિવાર સમક્ષ સંથારો લેવાની ઈચ્છા વ્યક્ત કરી. સમાજના મહાસતી સુશીલા કંવર, સરલેશ કંવર અને વિમલેશ કંવર સહિતના સાધ્વીઓએ જેને રીતી રિવાજ મુજબ ભવ્યને સંતાનો આપ્યો હતો
જ્યારે સંથારો લીધો ત્યારે થોડા કલાકો બાદ તેના અંતિમ શ્વાસ લીધા હતા. આ દીકરાને ઉંમર 11 વર્ષની હતી અને તેનું નામ ભવ્ય હતું તે એકનો એક દીકરો હતો. તેમને 2019માં મગજની ટ્યુમર થયું હતું. તેમને માતા પિતા અમદાવાદ સહિત અનેક શહેરોમાં આ બીમારીની સારવાર કરવી, તો આ તબિયતની સમસ્યાના સુધારો આવ્યો નહીં.
સંધારો લીધાના થોડાક કલાક બાદ ભવ્યએ અંતિમ શ્વાસ લીધા હતા. ભવ્યાના પિતાએ જણાવ્યું કે, 11 વર્ષનો ભવ્ય તેમનો એકનો એક દીકરો હતો. 2019 માં તેને મગજનું ટ્યુમર થયું હતું. અમદાવાદ સહિત અનેક શહેરોમાં અમે ભવ્યની સારવાર કરાવી, પરંતુ તેને તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નહીં. વધુમાં ભવ્યાના પિતાએ જણાવ્યું કે દાદા દાદી અને પિતા તેમજ માતાની એકતા અને ભવ્યના નિર્ણય પર અમને ગર્વ છે.