પવન જોશી સાથે સગાઈ તૂટ્યા પછી હવે કિંજલ દવે સોશિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ દેખાઈ રહી છે…લાગે છે જાણે તેને આઝાદી મળી ગઈ હોય…

આજકાલ, જ્યારથી ઇન્ટરનેટનો યુગ આવ્યો છે, ઘણા જૂના અને નવા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ઘણા ફોટા એવા છે જે એટલા સુંદર છે કે તમે તેને વારંવાર જોવા માંગો છો
હાલ જ કિંજલ દવે પોતાની instagram એકાઉન્ટ પર તેને એક ફોટો એન્ડ વિડીયો શેર કર્યા છે. જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. ફોટામાં દેખાઈ રહ્યું છે કે તે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે હાલ તેને પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે જે તેના એકાઉન્ટ પરથી ખબર પડી રહી છે જે એવા નવા તે પોતાના કાર્યક્રમના વિડીયો અને ફોટો શેર કરતી હોય છે અને તેના પર તેને ખૂબ પ્રેમ વર્ષાવી રહ્યા છે.
અમદાવાદ: ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉં’ સોંગથી ફેમસ થયેલ કિંજલ દવેએ ચૂપકેથી તેના તેના બાળપણના મિત્ર એવા પવન જોષી સાથે અખાત્રિજના દિવસે જેસંગપરામાં સગાઈ કરી લીધી હતી. હવે નવા સમાચાર સામે આવ્યા છે કે કિંજલ દવેના ભાઈ આકાશ દવેની પણ સગાઈ કરવામાં આવી છે. 21 તારીખે પાટણ જિલ્લાના સરીયદ ગામમાં આકાશની સગાઈ કરવામાં આવી છે. જેની તસવીરો તેના પિતા લલીતભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
કિંજલ દવેનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ખૂબ જ મોટું બની ગયું છે. કિંજલ દવે હાલ મોટા મોટા કાર્યક્રમો કરવા લાગી છે. વિદેશમાં પણ કિંજલ દવે ના પ્રોગ્રામ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. કિંજલ દવે નો અવાજ સુરીલો હોવાથી લોકો તેના તાલે ઝૂમતા હોય છે. કિંજલ દવે તેના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
કિંજલ દવે અને પવનની સગાઈ સામાજીક રીત-રિવાજો પ્રમાણે કરવામાં આવી હતી તે જ રીતે આકાશની પણ સગાઈ સામાજીક રીતે કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ પરિવાર સાથે કિંજલ સગાઈ માટે ખરીદી પણ કરી રહી હતી જ્યારે ભાઈ આકાશે પણ ખરીદી કરી હતી.