રાજકોટ ની હોસ્પિટલ માં કામ કરી રહેલી મહિલા એ કર્યું મોત ને વ્હાલું સુસાઇડ નોટ માં આવી એવી વાત સામે આવી કે જાણી ને ચોકી જશો.

રાજકોટ ની હોસ્પિટલ માં કામ કરી રહેલી મહિલા એ કર્યું મોત ને વ્હાલું સુસાઇડ નોટ માં આવી એવી વાત સામે આવી કે જાણી ને ચોકી જશો.

ગુજરાતમાંથી આઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં જ રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી એનર્જી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી તબિયત તરીકે સેવા આપતી મહિલાએ મોડી રાત્રે પોતાના ફ્લેટ પર ગળાફાંસો ખાઇ મોત ને વાલું કરી લીધું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર બિંદીયાબેન બોખાણી નામની મહિલા છેલ્લા એક વર્ષથી સિનરજી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં પોતાની ફરજ બજાવી રહી હતી.

આ મહિલાની ઉંમર માત્ર 25 વર્ષની જ છે તેઓ માધાપર ચોકડી પાસે આવેલ અતુલ્યમ્ય એપાર્ટમેન્ટમાં રહે છે. મૃત્યુના એક દિવસ પહેલા બિંદિયાબેન ની માતા જાનુ બેન બોખાણી એ દીકરીને ફોન કર્યો હતો પરંતુ દીકરી ફોન ના ઉપાડતા તેણે પાડોશીને આ વાત જણાવવી હતી. ત્યારબાદ તુરંત જ ફ્લેટનો દરવાજો ખોલ્યો હતો તે દરવાજો ખોલતાની સાથે જ દીકરીનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો તે બાદ તુરંત જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસને વધુ તપાસ દરમિયાન તેની પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે હું જિંદગીથી કંટાળી ગઈ છું બધા ખુશ રહેજો કોઈનો વાંક નથી તે બાદ તુરંત જ તેણે ગળાફાંસો ખાય મોતને ભેટી હતી. જીવન ટૂંકાવતા ની સાથે જ સમગ્ર પરિવાર માં દુઃખનો માહોલ ઊભો થયો હતો દીકરીના મૃતદેહ ને તુરંત જ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તુરંત જ તેના માતા-પિતા યોગ્ય કારણ સમજી તેના મૃતદેહને ગામ તરફ લઈ ગયા હતા પરંતુ કોઈ અર્થ સમજણને કારણે અન્યનું મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ વધુ તપાસ કરી તેના માતા પિતા તે દીકરીનો મૃતદેહ હોસ્પિટલમાંથી લઈ ગયા હતા.

આ મૃત્યુ પાછળનો વધુ કારણ જાણવા માટે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે તેથી તેને આસપાસના લોકો અને હોસ્પિટલના અન્ય ફરજ બજાવતા લોકો પાસેથી માહિતી મેળવી આ ઘટના પાછળનું યોગ્ય કારણ શોધી રહી છે જોકે ગુજરાતમાંથી અવારનવાર આવા જ કિસ્સાઓ સામે આવતા હોય છે.